Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ Regd, No. B. 3801 . ' જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વતાભર્યા અનેક લેખે, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર, ઐતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખે તથા ચિત્રા આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કે મુકત કે પ્રશંસા કરે છે ઉંચા કાગળ, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય (ટપાલ બર્થ સાથે એક રૂપિઓ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તયા એ ઉપરાંત બીજ 10 ચાલુ અંક અપાય છે. અમૂલ્ય તક !! - આજે જ મંગા: અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુક્ત અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. 14" x ૧૦ની સાઇઝ, જાડા આટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સેનેટરી બોર્ડર સાધે મૂલ્ય–આઠ આના. ટપાલ તથા પિકીંગ ખર્ચના બે આના વધુ લખે– શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત | www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 42 43 44