________________
સ્વસ્તિક અને નઘાત
[ ર]
Vincent Smithi-A Jain Stupa and Other Antiqueties of Muthura. તક્ષશિલાના સિક્કા
રાવલપીંડી જીલ્લામાં પ્રાચીન સમયનું તક્ષશિલા નગર આવેલ છે તેને કેટલાએક સાહિત્યમાં ગિજની શહેર તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. આ તક્ષશિલા નગરનું બેધકામ કેટલા એક વર્ષોથી સરકારી ખાતાથી થઈ રહ્યું તેમાં કેટલા એક જુના શિક્કાઓ મળવા પામ્યા છે. તેમાં રવસ્તિક છાપના મળી આવ્યા છે. આ શિકાઓ ઈ. પૂર્વેના છે. - કૈલાસ પર્વતની આસપાસના વિભાગમાં ન્હાના તેમ મહેટા પર્વતે આવેલ છે તેમાંની કેટલીક ખડકો પર પુરાતન કાળના સ્વસ્તિક કોતરી કાઢેલ મળી આવે છે.
સ્વસ્તિક ચિહને ત્યાંના વતની માંગલિક ચિહ્ન તરીકે પુરાતન સમયથી ઉપયોગમાં લેતા આવેલ છે.
“સ્વસ્તિક” ચિદન જનના સાતમા તીર્થ કર પાર્શ્વનાથનું લાંછન છે. અસલના વખતથી હિંદુસ્તાનમાં અને ચીનમાંના ધાર્મિક તાપમાં ગુહ્ય ચિહન હતું તે પરથી સેવાસા યુરોપના દેશમાં છઠ્ઠા સૈકામાં દાખલ થયું. ( Asiatic Research Vol. ) P. 306).
શોધખેળના પરિણામે અત્યાર સુધીના સમયમાં આ સ્વસ્તિક ચિહન માટે સારી શધ થવા પામેલ છે. તેવી જ રીતે પુરાતન ચિન “નંદાવર્ત” માટે ભવિષ્યમાં મળી આવે તે જૈન સ્થાપત્યના ઇતિહાસમાં ઉમેરે થવા પામે.
હિંદુ સાહિત્યમાં “સ્વસ્તિક” તેમજ “નવાવર્ત”ના માંટે ઉલ્લેખ થએલ મળી આવતું નથી.
Ara was the son of Sudarsana by Devi; his mark is the figure called Nanriyavarta; he was of the same race and complexion and born at same place(Hastinapur) as the preceding; his Sasada Deri wás Dharini; his stature was thirty poles, his life lasted 84000 years and his Nirvan was 1000 krors of years hefore tho next Jina.
ઇન્ડીયન એન્ટીકયુરી છે. ૨ ૧૮૭૭ પૃ. ૧૩૮ અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાનનું લાંછન નવાવર્તનું હતું. સ્વસ્તિકની જેમ નંદ્યાવર્ત સંબંધી વિશેષ શોધખોળ કરવાની જરૂર છે. આપણા વિદ્વાને આવા શોધખોળના વિષ તરફ જરૂર પ્રયત્નશીલ થશે એવી આશા રાખવી અસ્થાને નથી.
1 Indian Antiquary Vol. 15 1911 A guide to Teksila by Sir John Marshall,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org