Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ કે ૫] સ્વસ્તિક અને નચાવત { ૩૧ } The Buddhist doctrins mostly resemble those of the Jains, it is just possible that the former might have held the Swastika in the same light as the latter. In the Nasik insriptions No. 10 of Ushavadata, tle symbol is placed im uediately after the word of 'Siddham' a juxtaposition which corroborates the above Jain interpretation. We find the Svastika either at beginning or end or at both ends of an inscription and it might mean Svasti or Siddham." અનુવાદ—સ્વસ્તિકને જૈના સાથિયા કહે છે અને તેને આ મુખ્ય મગળામાં પ્રથમ સ્થાન આપે છે, પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ આ ચિહ્નની જે સમજુતી આપી છે તે આ સ્થળે આપવી યોગ્ય છે. ( જી હાથીગુકા શિલાલેખ, ઉદયગિરિની યા પાનુ` છ ) પંડિત ભગવાનલાલ ઈંદ્રજીને એક વિદ્વાન યતિએ કહ્યું હતું કે જૂના એને ( સાથિયાને ) સિદ્ધના નિશાન તરીકે માને છે. તેઓ માને છે કે મનુષ્યના પોતાના કર્મોનુસાર તેને બીજા જન્મમાં આ ચાર ગતિમાંની એક ગતિ મળે છે-કાંતે એ દેવ થાય છે, ક્રાંતા નરકમાં જાય છે, કાંતા કરીને મનુષ્ય થાય છે અથવા કાંતે હલકા પ્રાણી-પશુ તરીકે જન્મે છે, પરંતુ સિદ્ધ તો પેાતાની બીજી જિંદગીમાં નિર્વાણુને મેળવે છે અને તેથી આ ચાર ગતિની ઉપાધિથી પર હેય છે. સાથિયા આવા પ્રકારના સિને મા પ્રમાણે બતાવે છે-(સાથિયાના) મધ્યમાંના જે બિંદુથી ચાર માર્ગો નીકળે છે તે બિંદુને જીવ સમજવું અને ચાર માર્ગોને સંસારની ચાર ગતિ સમજવી, પશુ સિદ્ધ આ બધાથી મુકત, હાવાના કારણે (સાથિયાની) દરેક પૉંકિતના છેડા વાળી દેવામાં આવે છે. અને તે એ બાતાવે છે કે આ ચાર ગતિ તેના માટે (સિદ્ધના માટે) અંધ છે. બૌદ્ધ સિદ્ધાંતમાંના ધણા ખરા જૈન સિદ્ધાંતાના જેવા દેખાય છે અને તેથી એ બિલકુલ સંભવિત જણાય કે બૌદ્ધોએ સ્વસ્તિકને જૈનાની જેમ જ અપનાવ્યેા હેાય. ઉશાવદાતના નાસિકમાંના નંબર ૧૦ના શિલાલેખમાં એ (સ્વસ્તિકનું) ચિહ્ન સિદ્ધ શબ્દની પાસે જ મૂકવામાં આવ્યુ` છૅ, કે જે જનાની ઉપર મુજબની (સ્વસ્તિકસ’બધી) સમજુતીનું બરાબર સમર્થન કરે છે. સ્વસ્તિક કેટલાક શિલાલેખના પ્રારંભમાં, કેટલાક શિલાલેખના અંતમાં અને કેટલાકના બન્ને છેડે મળે છે. એનો અર્થ વસ્તિ કે લિા એવા હાઇ શકે. સ્વસ્તિક-આકારના શાસમાં ઉલ્લેખ—— સથિતિ—અન્ય. | મન્ચે. થા. ૪ ઠા. ૨ ૩, (जिन) कल्पस्य स्वस्तिक - तस्यैव धारणे पुर्वेत्तिरकरणे, हस्ताभ्यां गृहीत्वा द्वे अपि बाहुशीर्षे यावत्प्राप्येते तथथा दक्षिणेन हस्तेन धामं बाहुशीर्ष, वामेन दक्षिणमेष द्वयोरपि कलाचिकयोहृदये यो विन्यासविशेष: स स्वस्तिकाकार इति कृत्वा स्वस्तिक इत्युच्यते । ( ४.३ उ. 1) 1 Indian Antiquary Vol. XXVII, P. 196. Jain Education Inteènalઅનિધાન રાજેન્દ્ર ભાગ છaપુષ્ટ p33Xal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44