Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ [ ૩૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : इत्येवं रूपे विन्यास-विशेषे, प्रव २६ द्वार । महाग्रहे, कल्प. १ अधि. ६ લઇ ! હું. ઇ. (સુદ) ૧ સિધુ પ્રદેશમાં આવેલ મેહન જે તારે નામનું પુરાતન નગર ઈસ. ૧૯૧૪ની સાલ પછી સરકારી શોધખોળ ખાતાએ શોધી કાઢેલ છે. અહીંના ખેદકામમાંથી કેટલાએક સ્વસ્તિક તખતીઓમાં કેતરાએલ મળી આવ્યા છે. જે ઇતિહાસકાળ પહેલાંના એટલે આજથી પાંચ હજાર વર્ષો પરના છે તેમ બતાવેલ છે, મિસર અને ઇજીપના પ્રદેશમાં છલામ ધર્મના પ્રચાર પહેલાં ત્યાં આર્યોનું નિવાસ સ્થાન હોવાનું સિદ્ધ થાય છે. ઈ.સ. પૂર્વેના સમય પહેલાં ત્યાંના રાજ્યકર્તી રાજા સેટીના સમયમાં મૂર્તિપૂજા હતી તેમ માંગલિકમાં સિદ્ધની આકૃતિમાં સ્વરિતક વપરાતો. (ઈજીકના પીરામીડ) ગ્રિક દેશની રાજ્યધાની એથેન્સ નામના શહેરમાં પુરાતન સમયની એક સાધુની સમાધિ (સૂપ) આવેલ છે તેના પરના શિલાલેખમાં આ સાધુએ “સલેષણ કરી પિતાના દેહને છોડ હતું તેની આ સમાધિ બાંધવામાં આવેલ છે એમ લખ્યું છે. “સલેષણા' એ શબ્દ જૈનેને છે તે પરથી સિદ્ધ થાય છે કે ત્યાં કોઈ જૈન શ્રમણ ઉપદેશ માટે ગએલ છે જેઈએ, આ સમાધિ પર સ્વસ્તિક કોતરાએલ . ડો. રેવડના (તીર્થ, બૌદ્ધોને તીથ્ય ઔર જૈને કે જિજ્ઞાસાકીટ લેખ પરથી) ઈટાલી, ગ્રીસ, ઇરાન અને તુર્કસ્તાનના સિકકા ઇટાલી દેશમાં આવેલ પિમ્પીમાંથી ત્યાંના શોધખોળ ખાતાને એક સ્વસ્તિક મળી આવેલ છે તેમ ચીસ અને પરસિયા (ઇરાન) તેમજ એસિરીયા દેશ તુર્કસ્તાન)માંથી કેટલાક શિકાઓ “સ્વસ્તિક’ની છાપના મળી આવેલ છે જે ઈસ. પૂર્વેના સમય પહેલાંના છે. The Swastic is found at Pompi and in the freece 'key' pattern. It is also found on Persian and Asirian coins and in the Catacombs at Rome. Indian Antiquary Vol. XV, 1911, કલિંગ દેશ જેને હાલમાં ઓરિસ્સાનો પ્રદેશ ગણવામાં આવે છે ત્યાંની હાથીગુફાને શિલાખ ઈ. સ. પૂર્વેને છે જેને તેમાં શિલાલેખની શરૂઆતમાં વસ્તિક કોતરાએલ છે. Arc'eological Survey of India Annual Report 1925-26 Plat 45 No. 35, યમુના નદીના કિનારા પર પુરાતન સમયનું મથુરાનગર (કંકાલિટીલા) આવેલ હતું જેનું કામ છે. કૂહરરે સન. ૧૮૭માં સરકારી ખાતા તરફથી કરાયેલ છે તેમાં પ્રાચીન સમયના જૈન સ્તૂપે તેમજ શિલ્પકામના કેટલાએક રમણીય અવશેષો મળી આવેલ છે આમાંના સ્તૂપાપર અષ્ટમાંગલિકનાં જનનાં પવિત્ર ચિને કોતરાએલ છે તેમાં સ્વરિતક” ચિત્ર કોતરાએલ છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44