Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ ખંભાતમાં ભોયરાપાડામાં પ્રતિષ્ઠા ગુજરાતના ઇતિહાસમાં બભાતનગરનું નામ ઘણું પ્રાચીન ગણાય છે. ભારતવષ ના અત્યારે ભાંગી પડેલા પ્રાચીન વહાણવટાના વ્યાપારમાં ખંભાતનગર ખૂબ જાહેાજલાલ ગણાતુ. અકીક અને સ્ફટિક જેવા કિંમતી પાષાણુા માટે દેશ-વિદેશમાં ખભાતનુ નામ પંકાતુ હતુ અને તે કાળને ખંભાતના વેપાર દેશ-પરદેશના શાહુ–સાદાગર સાથે ચાલતા હતા. જેના માટે પણ ખંભાત એટલું જ ગૌરવભયુ" સ્થાન ભાગવતું હતુ અને કંઇક અંશે અત્યારે પણ ભાગવે છે. ખીજે ન મળી શકે એવાં જૈન હસ્તલિખિત પુસ્તી હજી પણ ત્યાંના જ્ઞાનભંડારામાં મળી શકે છે, અને ત્યાંના સાઠે ઉપરાંતના જિનમદિરા અને અમદાવાદની જેમ જૈનપુરીનું ઉપનામ આપવા લલચાવે છે. ખંભાતની પ્રાચીનતાના પ્રમાણેા કે અવશેષા માટે ભાગે આ જ્ઞાનભંડારેામાં કે આ જિનમદિરામાં મળી શકે છે. થાડા દિવસ પહેલાં ખ'ભાતના લાંયરાપાડા નામના એક વિભાગમાં એક જીર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જિનમંદિર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના મંદિર તરીકે ઓળખાય છે. આ પ્રતિષ્ઠા ઉત્સવ ત્યાંના એસવાળ શ્રી સંધ તરફથી ઉજવવામાં આવ્યા હતા, અને શેઠશ્રી ભગીલાલ મગનલાલે રૂા. ૧૦૦૧ ખેલી મૂળનાયક ભગવાન શ્રી ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિની પ્રતિષ્ઠાના લાભ લીધા હતા. આ પ્રસંગે પૂ. આચાય શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ આદિ ખંભાતમાં વિદ્યમાન હાવાથી તેમનાં પ્રેરણા અને સદુપદેશે લેાકેાને ખૂબ ઉત્સાહિત કર્યો હતા આ પ્રતિષ્ઠામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જે ખિમ મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું તેમાં અનેક પ્રકારની વિશેષતાએ હાવાના કારણે અહીં એના ઉલ્લેખ કર્યાં છે. એ વિશેષતાએ આ — (૧) આ મૂર્તિ સ્વચ્છ સ્ફટિક રત્નની હાવા સાથે લગભગ સાડાછ ઇંચ ઊંચી તેમજ પ્રમાણસર છે. (૨) આ મૂર્તિ લગભગ પાંચસે વર્ષની જુની છે. (૩) આની પ્રથમ પ્રતિષ્ઠા આચાય શ્રી સામસુંદરસૂરિજીના હાથે થઇ હતી. આ ક્રી પ્રતિષ્ઠા થઈ તે પહેલાં આ સ્મૃતિ લગભગ ૧૮ ઇંચ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44