Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ [ ૩૧૨ ] પામીને વિષય સુખની તૃષ્ણાથી જ્યાફૂલ થઇ ધ કરતા નથી તે મૂર્ખશામણિ સમુદ્રને વિષે ડુબતે છતાં ઉત્તમ વહાણને તજી દઈ પથ્થરને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. માટે હે મહાનુભાવા, તમે શ્રી તીર્થંકર દેવે, ગુરૂમહારાજ, જિનશાસન અને શ્રીસંધ એ ચારેયની ભતિ કરે. હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ એ પાંચને ત્યાગ કરી. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર શત્રુઓને તેા. સર્વ જીવને વિષે મૈત્રી ભાવ કરી તથા ગુણવાન જતેાની સોભત કરેા. પાંચે ઇન્દ્રિઓનું દમન કરે. દાન આપે. તપશ્ચર્યા કરે. શુભ ભાવને ભાવા અને સંસારથી વિરકત બને. જેથી ઉત્તરાત્તર કલ્યાણની વૃદ્ધિ થાય. આવી અમી ઝરણી ધ દેશના સાંભળી દરેક જીવેએ યશાયાગ્ય વ્રત નિયમ ગ્રહણ કર્યાં. સુરદત્ત શેટ્ટ પણ સમ્યકત્વને અંગીકાર કરી પૂછવા લાગ્યા કે હે પ્રભો, એવું કાઈ ઉપાય બતાવા કે જેથી મારૂ ગયેલું ધન પાછું મળે. તે વખતે ગુરૂમહારાજ લ્યા કે તમે પેષ દશમી વ્રતની આરાધના કરે. કારણ તે દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણુક છે માટે તે ત્રનની આરાધના તમે આ પ્રમાણે કરા— પાષ દશમી (એટલે ગુજરાતી માગશર વદ દશમ)નું આરાધન કરવા માટે પ્રથમ નવમીના દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું તે ઠામ ચેાવીહાર કરવા. દશમીને દિવસે એકાસણું કરી કામ ચૌવીહાર કરવા. તથા અગિયારશના દિવસે તેવિહારૂ એકાસણું કરવું. એકાસણું કરીને વિવિધ આહારનું પચ્ચખ્ખાણુ કરવું. ત્રણે દિવસ બ્રહ્મચર્ય પાળવું. બન્ને વખત પ્રતિક્રમણ કરવું. જિન મંદિરમાં અષ્ટપ્રકારી અથવા સત્તર પ્રકારી પૂજા ભાવવી. સ્નાત્રમાત્સવ કરવા. નવ અંગે આડ ંબર પૂર્વક ભગવાનની પૂર્જા કરવી. ગુરૂ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરવું. દશમીના દિવસે પૌષધ કરવા. શ્રી પાર્શ્વનાથા દૂતે નમ: એ પદની વીશ નાકારવાલી ગણવી. અને સાથી વગેરે બાર બાર કરવા. આ પ્રમાણે દશ વર્ષ સુધી કરવું અને વ્રતની આરાધના પૂર્ણ થઈ ગયા બાદ ઉદ્યાપન મહત્સવ કરવા. આ પ્રમાણે હું શેઠ, જે જીવ પેદશમીની આરાધના કરે છે તેની મનકામના સિદ્ધુ ચાય છે. તે આ લેકમાં ધનધાન્યાદિક પામે છે, પરલાકમાં ઇન્દ્રાદિક પદ પામે છે અને છેવટ મેક્ષ પદ પામે છે. આ પ્રમાણે સુરદત્ત શેઠ પેાષદશમીનું માહાત્મ્ય સાંભળી વ્રત ગ્રહણ કરે છે, અને તેની વિધિપૂર્વક આરાધના કરે છે. અનુક્રમે વ્રતની આરાધના દશ વર્ષે પૂરી થઇ અને શેઠને પણ ભાગ્યેયનાં ચિહ્નો દેખાવાં લાગ્યાં. કાલટ્ટ દ્વીપનાં વાણા પણ આવી પહાંચ્યાં અને ભંડારની અગિયાર ક્રેડ સુવણ મુદ્રિકા પશુ પ્રાપ્ત થઇ. ગુમાવેલી લક્ષ્મી પ્રાપ્ત થઈ તેથી શેડ અને શેઢાણી અન્તે આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે !!, જૈન શાસન તે પ્રગટ પ્રભાવવાલુ છે. એની આરાધનાથી અમારી ગયેલી લક્ષ્મી પણ પાછી આવી. માટે હું કુટુંબી ને, વીત રાગના ધર્મ જ આરાધના યોગ્ય છે. આવી રીતે ઉપદેશ આપી દરેકને જૈનધર્મના ભકત બનાવ્યા અને પોતે પણ વિશિષ્ટ પ્રકારે પ્રભુભક્તિમાં લીન અન્યા. ત્યારપછી બર પૂર્વક વ્રતને ઉજ્ઞાપન મહત્સવ કર્યાં. Jain Education leg www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44