________________
શ્રી નમસકાર મહામંત્ર-મહાય
[૨]
સંબંધમાં કાંઇક જોઇએ. સિદ્ધ ભગવંતે આ જ જ્ઞાન દર્શન ચરિત્ર લક્ષણ માર્ગે અવિપ્રણાશ ભાવે મેક્ષ પામી કૃતાર્થ થયા છે, તેથી તેઓ આપણામાં અવિપ્રણાશબુદ્ધિ ઉત્પન્ન કરે છે, માટે તેઓ અરિહંત ભગવાનની પેઠે આપણે ઉપકારી છે. તેમના પૂજયપણાને માટે બીજું પણ કારણ છે. તેઓ પોતે જ્ઞાનાદિગણમય છે એટલે જ્ઞાનાદિગુણના સમૂહરૂપ છે, તેથી પણ તેઓ આચાર્યાદિની માફક પૂન્ય છે. અહિં શંકા ઉઠે છે કે સમ્યજ્ઞાન આદિની પૂજામાત્રથી સ્વર્ગ તથા મેક્ષાદિ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થઈ શકે, અને તે કારણથી સિદ્ધ ભગવાનનું પૂજ્યપણું સ્વીકાવું જોઈએ, પરંતુ અરિહંત ભગવાનની પેઠે તેઓ માર્ગોપકારી કેવી રીતે કહી શકાય ? તેઓ પોતે તે અહીં છે નહિ, અને જે આપણુ સમક્ષ સભાવે ન હોય તેનાથી ઉપકારને ચોગ ક્યાંથી હોય ? આ શંકા વાસ્તવિક નથી. આપણે એમ તે કબૂલ રાખીએ છીએ કે જ્ઞાનાદિગુણવાન સિદ્ધ ભગવંતના ગુણની પૂજાથી ફળ પ્રાપ્ત થાય છે, તેથી આપણે કબૂલ રાખવું જ પડે કે સિદ્ધ ભગવાનેથી આ ઉપકાર થાય છે. જે તે કબૂલ ન રાખીએ તે સિદ્ધગવાનના અભાવમાં તેમની પૂજા શી અને પૂજકને ફળ શું? વળી આ સ્થિતિમાં મેક્ષમાં અપ્રવિણ બુદ્ધિ પણ નહિ થાય. તેથી આ ઉપકાર તેઓને જ છે એમ કબૂલ રાખવું પડશે. સિદ્ધ ભગવાને અપ્રવિણાશ બુદ્ધિ ઉત્પન્ન કરનાર હોવાથી તેઓ આપણા માર્ગોપકારી કરે છે એ બીજી રીતે પણ સમજી શકાય તેમ છે. મેક્ષ નગરે જવા માટે સમ્પન્દને જ્ઞાન ચારિત્ર રૂપ માર્ગ એ જ ખરે. સન્માર્ગ છે એમ આપણને પ્રતીતિ થાય છે, તે ફકત સિદ્ધભગવાનને લઈને જ થાય છે, એ નિશ્ચય બીજા કોઈ કારણથી થઈ શકે નહિ. અર્થાત સિદ્ધ ભગવાનેથી જ આપણને ખાત્રી થાય છે કે મેક્ષ નગરે જનારને અવગણીશ એટલે અક્ષય સ્થિતિ હોય છે. અને તેમ હોવાથી મોક્ષપુર જવાનો સમ્યગદર્શનાદિ માર્ગ સભાગ છે. જે સિદ્ધભગવાનને અવિપ્રણાશ ન હોય એટલે કે વિનાશ થતો હોય તે આ પ્રકારના સમ્યગદર્શનાદિ માર્ગ સન્માર્ગ છે એવી પ્રતીતિ આપણને થઈ શકે નહિ. આ પ્રમાણેને નિશ્ચય ઉત્પન્ન કરાવનાર હોવાથી સિદ્ધભગવંતે માપકારી ઠરે છે અને તેથી તેઓ પૂજ્ય છે. ઉપલી શંકાનું સમાધાન ત્રીજી રીતે પણ થઈ શકે. ભવ્ય પ્રાણીને સિદ્ધ ભગવાનના શાશ્વતભાવનું અને તેઓની શાશ્વત અનુપમ સુખરૂ૫ ફળની પ્રાપ્તિનું જાણુપણું થવાથી સમ્યદર્શનાદિ મોક્ષમાર્ગ વાસ્તવિક માર્ગ છે એવી રૂચિ યાને પ્રતીતિ ઉત્પન્ન થાય છે, તેથી પણ આ ઉપકાર સિદ્ધ ભગવાનને છે એમ સ્વીકારવું પડે. આ સમાધાનમાંથી શંકા ઉઠાવી કહેવામાં આવે કે આ પ્રકારનું જાણપણું તે જિનેશ્વર ભગવાનના વચનથી થાય છે, તેથી સિદ્ધ ભગવાનને અવિપ્રણાશ હેતુ વચમાં લાવવાનું પ્રયોજન શું છે ? એના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે આ વાત કહી તે ઠીક છે, પણ એ ભાગને અનુસરવાથી તેના મૂળરૂપ જે સિદ્ધત્વને સદ્ભાવ અર્થાત તે તે વ્યક્તિને અવકાશ અથવા શાશ્વત ભાવ તે આપણું લક્ષમાં સ્પષ્ટ રીતે આવવાથી તે ભાગમાં આપણું રૂચિ વિશેuતર થાય છે, માટે સિદ્ધોને અવિપ્રણાશ ગુણ હેતુ તરીકે કહ્યો તે બરાબર છે. એક વિશે શંકા
(જુઓ પાનું ૭રર) Jain Education In નાઓ વિ. મ. સા. ૨૯૫૦ થી ૫૬.pe
19 Palas Personal Use Only
www.jainelibrary.org