Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ [ રર૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અવસરિ એણિ ગુરૂ બાહિર ગયા, પુસ્તક છોડી દઈ ચેલા રહ્યા; દઈ રહ્યા ચેલા છેડી પુસ્તક હસ્તિ આવે હરખએ, છોડતાં છાને પ્રથમ પાને મંત્ર નયણે નિરખએ. બાવન્ન વિર તણું આકર્ષણ સંઈ મંત્ર રિદય ધર્યો, બાંધિઓ પુસ્તક વેગિ લેઈ કરિ ગુરુનો ભય હિયડે ધર્યો + ૩ u આવ્યા સદગુરૂ આવશ્યક કરે, પિરિસી પુહતી નિદ્રા અસરે; અનુસરે નિદ્રા સુગુરૂ વેલા દેઈ ચેલા તવ મળ્યા, જઈ રહ્યા પાસે મનિ વિમાસે મંત્ર કેલવિઇ કલા ) એક રહ્યો સાધક એક આરાધક મંત્ર જાપ જગાવીયા, ઝલહલે તેજે રિદય હેજે વીરબાવન આવી જા. બોલે બાવન વીર વિચક્ષણા, કહો કુણિ કારણ અમ સમર્યા ઘણ; કુણ કાજિ સમર્યા કહો ચેલા વીર બોલ્યા તવ ઈસ્યું, નહિ કાજ ચેલા ચિત હવે કર્યો ઉત્તર આપજ્યું છે એ નગર મોટું એક ખોટું નહીં જિન પ્રાસાદ એ, તમેં જઈને કાંતી થકી લ્યા પરિહર પરમાદ એ ૫ જ નહિં વાસે કલિજગિ કુકડા, કાજ કર્યું છે નહિ ટુકડા; નહિ ટુકડા ઈમ કહી આવ્યા વેગિ વીર ચલાવિયા, પ્રાસાદ પ્રતિમા રંગમંડપ થંભ થિર લેઈ આવિયા વડ રિસરમાં વિણાય. બાહિર બેઠાં ઇસી મોટી માંડણી, સાતમી ભૂમિ જામ હુઈ જાગિયા ગુરૂ ગ૭ધણી / ૬ 11 ગણિ વહેતા દીસે થંભલા, મૂરતિ મેટી મંડપ અતિભાલા; અતિ ભલા મંડપ અને મુરતિ યુણિ જવ દીઠી ઘણી, મની ઝંખ પેઠી થયા બેઠા નયણે નાઠી નિદ્રડી ! * કુડા નહીં બેસે ત્યાં સુધી અમે કામ કર, પ્રાતઃકાલમાં કકડા બાલશે એટલે અમે ચાલ્યા જઈશુ. ૫ વડલાની ટોચથી પણ ઊંચી એવી માટી માંડણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44