Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ તારાતંબોલની ચિઠ્ઠી [એક નગરનું દંતકથા જેવું વર્ણન આપતે એક પ્રાચીન પત્ર સંગ્રાહક- મુનિરાજ શ્રી કાંતિસાગરજી “ રિત શ્રીગામ અમદાવાદ મહાસુભસ્થાનેક પૂજ્ય શ્રીપ શ્રી અનેક સ એપમાં લાયક તીરથરૂ૫ ભાઈ રતનચંદ, એતાન શ્રી હેદરાબાદથી લિખી ભાઈ પદમસીને પ્રણામ વાંચસેજ, અમે અમારા કુટુંબ સહિત દૂર દેશાંતરની યાત્રા કરવા સારૂ સં. ૧૮૦૫ કી સાલેમાં ગયેલ તેની હકીકત 1---પ્રથમ શ્રી અમદાવાદથી કાસ ૪૮૨૦ શ્રીતારાતાલ શહર છે તેની વિગત સંભલાવે છે; ૧ પ્રથમ શ્રી અમદાવાદથી કેસ ૩૦૦ આગરા શહર છે. ૨ તેહ થકી કેસ ૩૦૦ શ્રી લાહોર શહર છે, કે ત્યાં થકી કેસ ૧૫૦ શ્રી મૂલતાન શહર છે. ૪ ત્યાં થકી કેસ ૩૫૦ બંદર શહર છે. ૫ ત્યાં થકી કોસ ૯૦૦ શ્રી આશાપુરી નગરી છે તેના બાજાર કેસ ૧૨ના છે. ૬ ત્યાં થકી કેસ ઉ૦૦ ગયા એટલે શ્રી તારા બોલ શહર છે. તેની હકીકત સંભલાવે છે; શ્રીમુકુટસ્વામીની મુરતી છે, તે મુરતી પબાસણ ઉપર બીને આધારે છે, તે મુકુટસ્વામીની મુરતી ચાડી હાથ ૨૮ની છે, તેને ઉંચપણે હાથ ૩૮ને છે. તેના પગના અંગૂઠા ઉપર શ્રીફલ નંગ ૨૮ રહે છે, તેની જાત્રા કરીને હમેં આગળ ચાલ્યા તે ૭ તેહાં થકી કેસ ૬૦૦ ગયા એટલે તલાવ નગ ૧ મોટો આવે છે તેની વચ્ચેવચ શ્રી અજિતનાથજીને દેવરે છે. તેહાં અમે નાવડામેં બેસીને દરસણુ કરવા ગયા હતા ત્યાં શ્રી અજિતનાથજીની પ્રતિમા એડી હાથ ૬ની છે. તેને ઉંચપણો હાથ ૧૦ને છે, તેની જાત્રાને હમે આગલ ચાલ્યા, ૮ ત્યાં થી કોસ ૫૦૦ ગયાં તેમાં તલંગપુર નમ્ર આવે છે. તે નગ્ન કોસ ૫૦ના છે. તેહાં જીન પરસાદના દેહરા નગ ૨૮ છે. તેહાંથી આગળ ચાલ્યા કે શ્રી. ચંદાપ્રભુજીનું દેવ મટે છે. તિહાં દેરાસરજી ભયે શ્રી જિનપ્રતિભા નગ ૧૨૮ છે, તેના દરસણ કરીને હમાં આમલ ચાલ્યા, ૯-ત્યારે કેસ ૭૦૦ ગયા કે શ્રી નવાપુરી પાટણનામે સેહેર છે, ૧ આ તારાબેલ નગરનો ઇતિહાસ જાણવા માટે જુઓ * પ્રાચીન તીર્ષ માળા ' તે માં એનું સવિસ્તર વર્ણન મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44