Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ અંક ૩ ] દીપાલિકા [ ૨૪૧ ] જે આજ આબાલગોપાલ મશહુર છે. આવી રીતે દીપાલિકા પર્વની ઉત્પત્તિ પાવાપુ રીમાં શ્રી મહાવીરના વિયોગ નિમિત્તે થઇ છે એમ એતિહાસિક રીતે સાબિત થાય છે. શ્રી, ધમચંદજી શ્રી દીપાલિકાપર્વના સ્તવનમાં નીચે પ્રમાણે કહે છે: વીર નિર્વાણ ગૌતમ કેવળ, કલ્યાણક દિન જાણી રે, દ્રવ્ય ભાવ દેય ભેદે કીજે, દિવાળી ભવિ પાણી. પ્રગટી દિવાલી ફરે, પામ્યા કેવળનાણું કર્મ પ્રજાલીછરે. કાર્તિક વદિ અમાવાસ્યા ( ગુજરાતી આલે છે. ૦)) ની રાત્રે છેલ્લી ચાર ઘડી રાત બાકી હતી ત્યારે રાત્રિના પાછલા પ્રહરે પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે સ્વાતિ નક્ષત્ર હતું, બીજો ચંદ્ર સંવત્સરે હતે, પ્રીતિ ધન નામે માસ હતા, નંદિવર્ધન પક્ષ હતા. ઉપશમ નામને દિવસ હતો, દેવાન દા નામની રાત્રિ હતી, સર્વાર્થસિદ્ધ મુહૂર્ત હતું, નાગ નામનું કારણ હતું અને પ્રભુ પદ્માસને બેઠા હતા. તે વખતે પ્રભુ અગી નામના ચૌદમાં ગુણસ્થાનક ઉપર આરૂઢ થયા. સર્વે વેગોને ફુધી શેલેશીકરણ કરી વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતીયાં કમેને નાશ કરી મા પધાયાં. આ વખતે ઇકોએ પ્રભુના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. એ નદીશ્વર કી માં જઈને અમદનિકા મહત્સવ કર્યો અને પછી સ્વસ્થાનકે ગયા. આ છેતુથી ચેકકસ સમજાય છે કે દીપાલિકા પર્વ પ્રભુના પાંચમા નિર્વાણકપણુક રૂપ જ છે. લૌકિક અને લેકેજર પર્વનું પૃથકકરણ લૌકિક પર્વ અને કેત્તર પર્વ એ બન્નેમાં ઘણું જ અંતર છે. કયાં એક નાનું ગામ અને કયાં એક ઇંદ્રપુરી ! ટુંકાણમાં કહીએ તો તેમાં ખાન પાનાદિ ભાગો વડે કરીને પુદગલભાવ ધનના બહાને પોપ ય તે લૌકિક પર્વ કહેવાય, ત્યારે લેકર પર્વ તેનાથી નદ્દન વિપરીત છે. જેમાં તપ અનુષ્ઠાનાદિ વડે ભોમોના ત્યાગની સાથે આત્મિક ભાવોનું વિણ થાય તે લોકોત્તર પૂર્વ કહેવાય. લૌકિક પર્વ --આ વિષયમાં બાર વતની પૂજામાં કવિરત્ન શ્રીમાન વીરવીજય મહારાજ પ્રકારે છે કે લૌકિક દેવગુરૂ મિથ્યાત્વ ત્યાસી ભેદે રે, તુજ આગમ સુણતાં આજ હાય વિચ્છેદે છે. વળી આ શ્રાધ્ધપ્રતિક્રમણની ટીકામાં વંદિતાસૂત્રનું વિવેચન કરતી વખતે સમકિતને અતિચારોના વર્ણનમાં લાકિક દેવગુરૂ મિથ્યાત્વના ૮૩ ભેદે ગણાવ્યા છે. તેમાં ધર્મને બહાને પુદગલભાવને પછી મિયાત્વ પર્વનું સેવન થાય છે. મેટા અતિચારમાં પણ લાકિક પર્વ ગણાવ્યાં છે, જેવાં કે બાષ્પ, હોળી, બળેવ, ધનતેરસ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44