Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ અંક ૩] વિશેષાંકને સત્કાર [ ] પિછીનાં સુશે મને શોભે છે. સાહિત્ય વિભાગમાં વિદ્વાન જૈન મુનિ મહારાજેમાં શ્રી. ન્યાયવિજયજી, શ્રી. દર્શનવિજયજી, શ્રી, સાગચંદ્ર સૂરિજી, શ્રી. જ્ઞાનવિજયજી તથા લેખોમાં થી. હીરાલાલ કાપડીયા, બી, સારાભાઈ એવાબ, શ્રી, નાથાલાલ શાહ વગેરેના લેખે અપાયેલા છે. ર નિર્વાણ સંવત એક હજાર વર્ષ સુધીનાં જૈન તીર્થો શીર્ષક લેખ જેની તેજસ્વી સંસતિની ઝાંખી કરાવે છે. એક લેખમાં સરાક જતિને ઈતિહાસ રહતુ કરવામાં આવે છે. ઈતિહાસ તપ,સતાં અને વર્તમાન સરકે ની રહેણીકરણી તથા રીતરિવાજે જોતાં તેઓ જેને હેવાનું પુરવાર થયું છે. ઉપરાંત , ચીન ઈતિહાસ, આગમનું પર્યાલચન, જેન રાજાઓ, જેને સ્થાપત્ય એક હજાર વર્ષના ૫ ચન્હ વગેરે લે છે ધ્યાન એ ચે તેવા છે. આ અંકની સંગીન સામગ્રી તંત્રીની પસંદગી પ્રત્યે માન ઉપજાવે છે. કુટક નકલની કિંમત ૧ રૂપિયે છે, ” મુંબઈ સમાચાર તા. ૧-૧૦-૧૮ " અંક જોતાં જ આંખને ગમે તે હે સુપ્રિ રજુ થાય છે. સુંદર સ્વરૂપ નીરખી ખાત્રી થાય કે જેનોની વૈમની દુનિયા હજી જીવતી છે, જ્ઞાતિના પત્રોમાં આવી વિશિષ્ટતા કદી જોવામાં આવી નથી તેમાં સમાજને, ધર્મને ને જ્ઞાતિને ઐકતાને તાર મુજે છે. કલા, સાહિત્ય, ઇતિહાસ ને ધર્મભાવની એક્તા અહી ખડી થાય છે. આ અંકમાં સુંદર , મહાવીર સ્વામીનું સુદર ત્રિરંગી ચિત્ર છે. અને ગુજરતી સાથે હિંદી લેખો પણ છે. જેને વૈભવશાળી ઇતિહાસથાએ બેટી નથી એ ખ્યાલ આ અંક જોનારને તરત જ આવે. જેનું ઈતિહ સમાં, દેશના ધડતરમાં હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં જેટલું સ્થાન છે; એટલું બીજી ઈ જ્ઞાતિનું નહીં હય જનધમેં હિન્દ્રમાં સુવર્ણયુગને સર્યો છે કે હિન્દની સંરકતને અમર બનાવી છે. “આ અંક જોતાં આ વિસ્ત યષ્ટ થાય છે. અતિહાસિક ને ધાર્મિક લેખે દરેકને ઉપયોગી થઈ પડે તેમ છે. સાહિત્યમાં આ પ્રકારના ઇતિહાસને સ્થાન છે. ધર્મની દૃષ્ટિએ તે આ અંક અજોડ છે, પણ સાહિત્યની દષ્ટિએ પણ તેનું મૂલ્યાંકન ઘણું જ વધારે છે. ઐતિહાસિક લેખો, એ માટે શોધખે છે, જુના શિ૯પે-તેનાં ચિત્ર વગેરે વસ્તુ આપણી જુની સંસ્કૃતિ ની મધુરી યાદ છે. તેને મૂકી શકાય એમ નથી. આ સુંદર અક કાર જન ધર્મની સેવા બજાવી છે એટલુ જ નહિં જૈન ધર્મના કે તેના ઈતિહાસના અભ્યાસ અને અન્ય ય થ આપે છેએટલું જ નહિ પણ ઇતિહાસના સાહિત્યમાં પણ એક ધાગે જ સુંદર ને મને ગમ્ય અંક આપે છે. તે જૈન ધર્મને વભવની, સંસ્કૃતિની, મહનની ૩ તેજરેખા દેરી છે” સત્યપ્રકાશ અને સ્વદેશ તા. ર૮-૯-૨૮ જૈન સત્ય પ્રકાશના પયુષણ વિશેષાંકમાં શ્રી મહાવીરસ્વામીની જે ચિત્રિત મૂર્તિ દાખલ કરી છે, તે મૂર્તિમાં શાંતિ, ત્યાગ, ધ્યાન, વીતરાગદશાનાં સાક્ષાત દર્શન થાય છે. આવી મૂર્તિની જિના કરનારને અમો ધન્યવાદ આપીએ છીએ. કેમકે એ મૂર્તિ દેખતાં જ જોનારના હૃદય ઉપર વેરાગ્યની, શાંતની અને વીતરામ દરાની છાપ પડે છે ........ આ મૂત્તિમાં એટલી બધી વિશેષતા છે કે જંગલમાં ઝાડ નીચે પ્રભુ ધ્યાનમાં બેઠા છે, નેત્રો જેમનાં ઢળી ગયાં છે અને શાંતિનું સામ્રાજ્ય જ્યાં જામી ગયું છે. આવાં પ્રભુનાં દર્શન કેના હૃદયને ન આપે ? માટે આ રી મૂર્તિની પસંદગી કરનારને પુનઃ અમે ધન્યવાદ આપીએ સમયધર્મ તા. -૧-૯૮ રાજનગરમાં મળેલા સાધુ સંમેલનની પ્રતિકાર સમિતિ તરફથી શરૂ થયેલુ" બી જેને સત્ય પ્રકાશ ચતુર્થ વર્ષ માં પદાર્પણ કરતાં શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ની સમાજને ભેટ ધરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44