Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ (૨૫૧] શ્રી જન સત્ય પ્રકાશ છે. ......... આ માસિકને આટલે વિકાસ થઈ શકશે તેમ એ વખતે કલ્પના ન હતી, પણ તેની ત્રણ વર્ષની કાર્યવાહી જોયા પછી અમને લાગે છે કે તેણે જેને સમાજને એક સુવાર માસિક આવ્યું છે. પ્રસ્તુત અંકમાં જુદા જુદા લેખના લખેલા 6 લે અને પ્રભુ મહાવીરનું એક ત્રિરંગી ચિત્ર છે તેનું કવર દ્વિરંગી અને સુઘડ છે વિષયમાં ઇતિહાસને પ્રધાનપદ અપાયું છે. ને ડર સંશાધન નહિ પણું સુ મહ તેની મુખ્ય દૃષ્ટિ છે. અને તે દષ્ટિએ પરિશ્રમ સફળ છે. એ સિવાય સ્થાપત્ય ને બે કથાઓ પણ આપેલી છે. * પ્રારંભમાં આપેલ પ્રભુ મહાવીરનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર શ્રી, કનું દેસાઇએ બનાવેલું છે, બેડેળ આભૂષણેથી લદાયેલી પુના ચિત્રશાળાની પ્રભુ મહાવીર અને શ્રી ગૌતમની છબીઓ કરતાં આ ચિત્ર અનેકગણું સારું છે, એટલું જ નહિ, પણ વિગતની દ્રષ્ટિએ પણ અનેકગણુ ચડિયાતુ છે. સાધુસંમેલનનું મુખપત્ર આ રીતનાં આભૂષણ વિનાના ચિત્રો પ્રચાર કરે એથી જરૂર સુધારાને આનંદ થશે........................., * એક દરે અંકની છપાઈ ને વ્યવસ્થા પણ સુંદર છે. અને તેની એક પ્રત જરૂર દરેકને સંધરવાની ભલામણ છે.” –જેન જલિ તા. ૮-૧૦-૩૮ “મો જન સત્ય પ્રકાશના ચોથા વર્ષના અંક ૧-રને સંયુકતુ આં પયુષ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આ વિશેષાંકમાં મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઇતિહાસને લગતા લેખે આપવામાં આવ્યા છે. લેબસામમો એ કાળના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે એ શો અને એ ઈતિહાસના અભ્યાસીને માર્ગદર્શક થઇ પડે એવી છે. જન ધર્મના અનેકવિધ ઇતિહાસની છૂટી હરકતેને એક સાથે આ અંકમાં આ વા માં આવી છે. એ રીતે આ અક એક અતિહાસિક પુસ્તક એટલે મ ને થયું છે, એમાં જન તીર્થો, રાજએ અને ગુરૂએને સળગ ઈતિહાસ આપવા ઉપરાંત જીવનચરિત્ર, અતિહાસિક નવલિકાઓ, સાહિત્ય સંબંધી લેખક અને પતનની શોધખોળ સંબંધી લેખે આપવામાં આવ્યા છે. આ રીતે આ વિશેષાંક રસપૂણું સામગ્રીથી સમૃદ્ધ બન્યા છે. સારા સારા લેખે ઉપરાંત આ અંકમાં કેટલાંક પુરાતત્વને લગતાં ચિત્ર પણ આપવામાં આવ્યાં છે, જે અંકની ઉપયોગિતામાં વધારો કરે છે. ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર બી. કનુ દેસાઈએ દોરેલું ભગવાન મહાવીરનું સુંદર ત્રિરંગી ચિત્ર પ્રારંભમાં જ અપાયું છે. આ ચિત્ર કળાની દૃષ્ટિએ સુંદર બન્યું છે અને કોઈ પણ ધ્યાન કરનારને પ્રેરણા આપે એવું છે. “૧૬ પાનાના આ દળદાર અંકનું છૂટા મૂથ માત્ર એક રૂપિએ (ટપાલ ખર્ચ સાથે ) રાખવામાં આવ્યું છે, અને માસિકના ગ્રાહકેને એ કોઈ ૫ જાતના વિશેષ વગર, ચાલુ અંક તરીકે આપવામાં આવે છે. (આ માસિકનું વાર્ષિક લવાજમ બે રૂપિઆ છે.) આ અંક “નવસૌરાષ્ટ્રના મુદ્રસુલયમાં છપાયે છે, એ અંક ઉપર એક માસ સુધી શ્રી. રતિલાલ દેસાઇએ લીધેલી ૩ સહભરી મહેનતના અમે સાક્ષી છીએ પરિણામે આજે વિશ્વ મય, કલાયુકત, સમૃદ્ધ અંક ગુજરાતના ઈતિ ડ્રાસ-સાહિત્યના પ્રેમીઓ સમક્ષ ધરી શકવા બદલ, સંચાલકોને અમારાં અભિનદન છે.” નવસોરાષ્ટ્ર તા. ૧૩-૧૦-૩૮ વા વર્ષના પહેલા-બીન અંક તરીકે મહાન જૈન પર્વ-પર્યુષણને વિશેષાંક કઢાય છે. એ વિશેષાંકના લેખે જેના દ્રષ્ટિએ મહત્વના હોવા ઉપરાંત સામાન્ય સમાજને પણ જન દ્રષ્ટિબિન્દુ, જૈન વ્યકિતત્વ અને જૈનેને ઇતિહાસ અને તેનાં તેજસ્વી પરનાં જીવન સમજવામાં સહાયક બને એવા છે, છેલ્લા બે કથામક લેખે વર્તમાન શૈલીની ચમક પણ ખીલે છે. લાં જન તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના એક સર્વાગ સુન્દર ચિત્રની ખામી હતી-તે ખામી પણ આ વિશેષાંકે દૂર કરી છે.” સુવાસ આજે ૧૯૯૪ www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44