Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ જ્ઞાનપંચમી [ જ્ઞાનપંચમીનું, શ્રતજ્ઞાનના આરાધનની દષ્ટિએ, મહત્તવ } લેખત–શ્રીયુત કેસરીચંદ હીરાચંદ ઝવેરી, સુરત પ્રશ્ન-જ્ઞાનપંચમીનું આરાધન શું કરશે ? ઉત્તરપ્રાચીન જીર્ણ પુસ્તકોનો ઉદ્ધાર વગેરે. જ્ઞાનપંચમીના મહામ્ય સંબંધમાં અનેક ગ્રંથો અને અનેક પૂજાઓમાં હિતેપદેશનાં પદો પૂર્વાચાર્યોએ આપણને અર્યો છે. ચાલુ વર્તમાન કાળમાં પણ અતજ્ઞાનની આરાધના જે અનેક રીતે થઈ રહી છે તે પૂર્વાચાર્યોના પ્રતાપ અને તેમના ઉપદેશનું પરિણામ છે. શ્રુતજ્ઞાનની આરાધના મૃતકતાનના, શાસ્ત્ર–સિદ્ધાંતમાં અનેક પ્રકારે વર્ણવેલા છે, અને એના આરાધનના પણું અનેક પ્રકારે છે, પણ આ લેખ ખાસ કરીને પુસ્તકોના ઉદ્ધારને ઉદ્દેશીને લખાયેલે છે જેથી તત્સંબંધી વિચારીએ. પુસ્તકાહારના મુખ્યત્વે કરીને ત્રણ ભેદ સંભવી શકે છે : (૧) સંગ્રહ (ર) પ્રચાર (૩) રક્ષણ, (૧) સંગ્રહ-આ સંબંધમાં ભંડારાની આવશ્યકતા છે કે કેમ ? તે વિચારવાનું રહે છે. છેલ્લાં પચ્ચીસ પચાસ વર્ષને ઈતિહાસ જોતાં, પહેલાં ઘણાં ઓછા ભંડાર હતા. પ્રાય જુના ભંડાગે હસ્તલિખિત પ્રતાના જ હતા. આજે તેમાં કેટલેક અંશે પરિવર્તન થયું છે. પ્રાયઃ ઘણાખરાં ગામોમાં આજે જ્ઞાનભંડારો છે અને તેમાં મુખ્યત્વે કરીને ઘણા મુનિરાજના (મુદિત) ગ્રંથને સંગ્રહ જોવામાં આવે છે. આ સર્વે ભંડારના પેકે, સ્થાપક વહીવટદાર વગેરે પોતાના વિચારો વિશાળ કરી જાહરને લાભ આપવા તૈયારી બતાવે તે તે પણ જ્ઞાનની આરાધના જ છે. ૨) પ્રચાર-સંગૃહીત ગ્રંથ જાહેર વાચન માટે મુકવા, એને સમાવેશ પ્રચારમાં આ છે, કારણકે વાચન વધવાથી અનેક આત્માઓ જ્ઞાન સંપાદન કરશે. વળી મુદ્રણકળા ભારતે પણ આજે સારો લાભ લઈ શકાય. અનેક પુસ્તકે છપાયાં છે અને છપાય છે. (૩) રક્ષણ–-જુના નવા બધા ગ્રંથનું રક્ષણ એ મુખ્ય પ્રશ્ન છે. એક વસ્તુ મેળવવી દુર્લભ છે, મળ્યા પછી સાચવવી-સુરક્ષિત રાખવી અને તેનો ગ્ય લાભ લેવો એ તે અતિ દુર્લભ છે. અનેક પૂર્વાચાર્યો અને વર્તમાન આચાર્યો પિકાર કરીને કહે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44