________________
દુર્લભ પંચક
- શ્રી શત્રુંજય તીર્થ, શિવપુર-મોક્ષ, શેત્રુંજી નદી, 1 . શાંતિનાથ જિન અને શમિદાન-મુનિદાનનું વિવરણ છે
લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી
( ક્રમાંક ૬ થી ચાલુ).
સિદ્ધભગવંતનું ટૂંકમાં સ્વરૂપ અહીં શરૂઆતમાં એ સમજવું જરૂરી છે કે--જ્યારે સિદ્ધભગવતે જીવ (સ્વરૂપ) છે તે જીવનું સર્વવ્યાપી લક્ષણ શું? આને ઉત્તર આ પ્રમાણે સમજ-જેનું ચેતના સ્વરૂપ હોય તે જીવ કહેવાય. એટલે ઓછા વધતા પ્રમાણમાં જેની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ હોય તે જીવ કહેવાય. કહ્યું છે કે
नाणं य ईसणं चेव, चरितं च तवो तहा।
बीरिय उवओगो य, एय जीवस्स लक्खणं ॥१॥ ચેતના સ્વરૂપ એ જીવનું સામાન્ય લક્ષણ કહેવાય એટલે તમામ જીવોમાં ઓછા વધતા પ્રમાણમાં ચેતના તે હેય જ. અને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ક અવધિ જ્ઞાન, ૪ મન:પર્યાવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન, ૬ મતિ અજ્ઞાન 9 મૃત અજ્ઞાન, ૮ વિભ ગ જ્ઞાન, ૪ ચદર્શન, ૧૦ અચાદર્શન, ૧૧ અવધિ દર્શન અને ૧૨ કેવલદર્શન; એક બાર ઉપગ એ જીવનું વિશેષ લક્ષણુ કહેવાય.
દુનિયામાં તમામ છ ઉપયોગવાળા હોય છે, કારણ કે લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મ સ ધારણ વનસ્પતિના જીવને ઉપજવાનાં પહેલે સમયે પણ અક્ષર (જ્ઞાનને ને અનંત મો ભાગ ઉઘાડા રહે છે. તે (અક્ષરના અનંતમા ભાગ જેટલા ) અલ્પ જ્ઞાનને કર્મ સ્વરૂપને પામેલા એવા ત્રણે લેકના (કામણ વર્ગણાના કેઇ પણ પુદ્ગલે ઢાંકી શકે જ નહિ. અને જે તેમ બને તે જીવ અવમાં કાંઈ પણ તફાવત રહે જ નહિ, આ બાબત ૧ જે દ્વારા પદાર્થનું સ્વરૂપ જણાય તે લક્ષણ જેવાય, કહ્યું છે કે
___ “लक्ष्यते वस्तुतत्वं अनेनेति लक्षणमसाधारणधर्म :" જે ધર્મ અલક્ષ્ય (જેનું લક્ષણ બાંધવું હોય તે લકથ કહેવાય. તે સિવાયના પદાર્થો અલક્ષ્ય કહેવાય) માં ન રહે તે અસ:ધારણ ધર્મ કહેવાય તેના બે ભેદ છે: સામાન્ય ધર્મ ( ગુણ ), ૨ વિશેષ ધર્મ (પર્યાય) જેમ-યુગલને વણું એ સામાન્ય ધર્મ ( સામાન્ય લક્ષણ) કહેવાય, અને તે જ વર્ણના પતિ વગેરે જે ભેદ, તે વિશેષ ધર્મ (વિશેષ લક્ષણ) કહેવાય, તેમ ચૈતન્ય એ જીવનું સામાન્ય લક્ષણ અને પગ એ વિશેષ લક્ષણુ કહેવાય.
સામાન્ય ધમ
વણના પાત વગર ન વ એ સામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org