________________
અંક ૧-૨]
બે શિષ્યરત્ન
ગયેલું હોય, તે મધતિલ વડે આત્માને તેલે. ગમે તેવા મહાન ઉપસર્ગે થાય, વિત્તિઓ ઉપર વિપત્તિ આવતી જાય. છતાં પણ મનથી કિચિત્ માત્ર ૫ણું ચલાયમાન ન થાય. આ પ્રમાણે પંચમ ભાવનાને ભાવે.
અનંતા તીર્થકરોએ, ગણધરોએ, કેલી ભગવંતે એ, પૂર્વધરોએ, યુગપધાનોએ તેમજ શા મનના મહાન ધુરંધર પૂર્વાચાર્યોએ શાસ્ત્ર-સિદ્ધાંત કે આગમ ઇત્યાદિમાં પ્રતિપાદન કરેલ જિનકલ્પ સ્વરૂપ સંબધી પાંચ ભાવનાને, જિનકલ્પ અભિલાવુક દઢ રીતે પાલન કરે, આત્માને બરાબર કેળવે, અને આ પાંચમાંથી ઉત્તીર્ણ થયા બાદ સમગ્ર (સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ, સંઘને એકઠા કરે. કદાચિત્ ની વિધમાનતા ન હોય તે સ્વ સમુદાયને એકઠા કરે. ત્યારબાદ તીર્થંકર ભગવંતની સમીપમાં, તેમની વિદ્યમાનતા ન હોય તે ગણુર ભગવતની સમીપમાં, તેમને અભાવ હોય તે ચતુર્દશ પૂરંધરની સમીપમાં, તેમનું અસ્તિત્વ ન હોય તે દશવધરની સમીપમાં; પ્રાંતે સર્વને વિરહ હોય તે વટ (વડલે ), અશ્વત્ય (પિપલે), કે અશોકવૃક્ષ, વગેરે નો નીચે ઘણું અદ્ધિ-સિદ્ધિપૂર્વક અત્યત ઠમાઠ સદિત, ઘણા જ હપૂર્વક, જિનક૫ અંગીકાર કરવાને સ્વયં ઉધત થાય. તે વખતે પોતાના પદ ઉપર અન્ય મુનિવરાદિકને સ્થાપન કરે. સવ મુનિઓને ખમાવે, અને કહે કે-પૂર્વે મારા પ્રમાદદથો કઈ પણ અનુકૂળ ન થયું હોય તે શપતિ કવાયરહિત એવે ૬ આપ સર્વત પાસે ક્ષમા ચાહું છું. આ વખતે શિષ્ય સમુદાય હર્ષ પૂર્વક અશ્રપાત કરે અને વારંવાર ચરણ-કમલમાં ઢળી પડે, નમ્રતા પૂર્વક ખમાવે, તેમના પ્રત્યે કોઈ પણ જાતને અવિનય થયે હેય તેની માફી માગે. પ્રાંતે પિતાના પદ ઉપર સ્થાપન કરેલા મુનિવરને અને મુનિઓને હિત શિક્ષા (શિખામણ ) ફરમાવે.
પ્રથમ પિતાના પદ પર સ્થાપન કરેલ મુનિવરને ઉદ્દેશીને કહે: ‘ ગણુને પાલન કરતાં ‘છતાં તમે સર્વ પ્રકારના ભયથી અપ્રતિબદ્ધ રહેશે અને પૂર્વથી ચાલી આવતા જે વિના તેને સાચવજો, અને તે તે સમયે જેમ જેમ જરૂર પડે તેમ તેમ વિનયાદિકમાં જોડજો. છેવટે મારી જેમ તમે પણ જનકલ્પને અંગીકાર કરજે.' પછી શિષ્યને ઉદ્દેશીને કહે:
મારી પાસે તમે ગમે તેમ વર્તતા હતા, તમને કંઈ કહેતે તે તમે કરતા ન કરતા છતાં હું એ વસ્તુને જતી કરતે, પરંતુ આ અભિનવ આચાર્ય છે, કદાચ તમને કંઇ પણ કહે છતાં પણું જરાએ ગભરાશે નહીં. આ તે અમારી સરખે કે, અમારા કરતાં અલ્પજ્ઞાવાન છે, એમ સમજીને તેમની અવજ્ઞા ન કરતા, કિન્તુ એમની આજ્ઞાને શિરસાવશ્વ કરજે, કારણ કે આ તે હવે તમારે વિશેષે કરીને પૂજનીય છે.'
આ પ્રમાણે બન્નેને હિત -શિક્ષા આપીને, ગચ્છથી જુદા પડીને વિહાર કરે. અને જ્યાં સુધી દષ્ટિગોચર થાય ત્યાં સુધી સાધુઓ ત્યાં જ ઉભા રહે ત્યારબાદ સાધુઓ સ્વસ્થાનમાં આવતા રહે. જિનકલ્પિક મહ મા ગામા-મામ વિહાર કરતા વિચરે.
જિનકદિપક મહાત્માની નિકલપચર્યામાં વિશિષ્ટ પ્રકાશ પડવાને માટે પૂર્વ મહર્ષિ નિમ્નદર્શિત ધારે વર્ણવેલ છે. તેની આછી રૂપરેખા અત્રે આલેખાય છે.
(૧) ક્ષેત્રહાર–આ મહક પુરૂષનાં જન્મ તેમજ અસ્તિત્વ પન્દર કર્મભૂમિમાં જ હોય છે. સુરાસુરેન્દ્રાદિકના સહરને લઇને કદાચિદ અસ્તિત્વ ત્રીશ અકર્મકભૂમિમાં પણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org