Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 172
________________ અંક ૧-૨ ] શ્રી વજસ્વામી [૧૩] તપ (જરૂર કરતાં ઓછું ખાવું તે) થવા લાગ્યું. શ્રીમંતે પણ યાચકને માટે ખેલેલ દાનશાળાઓ બંધ કરવા લાગ્યા. આવું થવાથી ભીખારીઓ ખાવાનું નહિ મળવાથી બજારમાં દહીં વેચવાનાં કામને ફેડીને જીભ વડે કુતરાની જેમ ચાટતા નજરે પડતા હતા, અને કંગાળ લેકે ભુખને લઇને કુશ શરીરવાળા થઈ ગયા અને શરીરમાં ફકત ચામડાં અને હાડકાં સિવાય બીજું કાંઇ પણ નહોતું રહ્યું. આવું થવાથી આખું નગર ખાલી થઈ જવાને લીધે તે સ્મશાન જેવું દેખાતું હતું. આ' ભયકર પરિસ્થિતિમાં છેવટે શ્રી સંઘે ન છૂટકે ન મુખવાળા થઇને શ્રી વજામીજીને વિનંતી કરી. હે પ્રભો, આ દુઃખ સાગમાંથી કોઈ પણ ઉપાથે અમારો ઉદ્ધાર કરે, “સંઘાન્તિ વિગોડપિ તા સંધના ઉપયોગ માટે વિદ્યાઓનો ઉપયોગ કરવામાં દોષ છે જ નહિ, માટે કૃપા કરી અમારૂ રક્ષણ કરે” આ પ્રમાણે સંધની વિનંતી સાંભળીને કરૂણાનિધાન શ્રી સ્વામીજીએ પિતાની વિધાના બળ વડે એક મહાવિશાળ પટ વિકુ અને પછી આજ્ઞા કરી એટલે સકળ સંધ, જેમ મોટા વહાણમાં મોટો સાથે બેસે તેમ, તે મહાન પટ ઉપર બેસી ગયે એટલે તેમણે વિદ્યાના બળે વિમાનની જેમ આકાશ માર્ગે તે ચલાવવા માંડે. તે વખતે વજમુનિને દંત નામ શૈય્યાતર પિતાના સહયારીઓને લેવા માટે બે હતો અને તેને આવતાં જરા વાર થઈ એટલે તે ઉડતા પટને જોઈને તેણે જલદી પોતાના માથામાંથી વાળને ઉખેડીને આ પ્રમાણે મા અવાજે વજસ્વામીજીને વિનંતી કરી કે “હું પ્રભે, આપને જ શૈયાર છું, અને આજે સાધમિક પણ છું તે મારે ઉધાર કેમ કરતા નથી? કૃપા કરીને મારા પણ ઉદ્ધાર કરો.' આ પ્રમાણે તેની ઉપાલંભ ગર્ભિત વાણું સાંભળીને અને તેને માથામાંથી ઉખેડી નાખેલા વાળવાળ જોઈને તેમણે જે ભવ્ય છવ ધાર્મિક વાત્સલ્યમાં, સ્વાધ્યાયમાં, ચારિ. ત્રમાં, અને તીર્થ પ્રભાવનામાં ઉદ્યમ રાખતા હોય તેમને મુનિઓએ જરૂર ઉદ્ધાર કરવો જોઈએઆ પ્રમાણે આગમાર્થનું સ્મરણ કરીને તે શવ્યાતરને પણ પટ ઉપર બેસાડ્યો. અનુક્રમે વિદ્યાબળથી ઉડતા પટને તે મહર્ષિ એક સુખી દેશમાં આવેલ મહાપુરીમાં લઈ ગયા કે જ્યાં બૌદ્ધાનુયાયી રાજા રાજ્ય કરતા હતા અને જ્યાં બૌદ્ધ ધર્મના જ રાગવાળી પ્રજા વસતી હતી. અને જેને તથા બૌધ્ધ પરસ્પર અર્ધાડે પોતપોતાના દેવની પૂજા વિશેષ પ્રકારે કરતા હતા. નગરમાં જે જે ફળ ફુલ વગેરે પૂજાની સામગ્રી જોતા તે સવ વધારે પૈસા આપીને જેને લઈ જતા. આથી બધુ લેકે પુષ્પાંદ લેવા માટે અમમર્થ થતા અને તે જ કારથી બુદ્ર દેવાલયે સામાન્ય પૂજા થતી અને જે 1 મદિરમાં સારામાં સારી પૂજા થતી. આથી બુભક્ત જન પામીને રાજા પાસે ગયા અને વિનતી કરી “હે રાજન, જે ચડસાચડસીના લીધે એક પણ ફળ કે ફલ અમારા માટે રહેવા દેતા નથી અને જે કાંઈ હોય તે સર્વે માં માગ્યા પૈસા આપીને લઈ લે છે. તેથી આપણા ભકતેને ફળ મળી શકતાં નથી. અને જનમંદિરમાં ફળફુલરા ગલાના ગલાઓ નજરે પડે છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ જે મને એક પ લ ન મળી શકે તે હુકમ બહાર પાડશે, જેથી શહેરની તમામ બારેમાં ગમે તે પૈસા આપવા છતાં એક પણ ફળ યા ફુલ મેળવવું જને માટે મુશ્કેલ થઈ પડયું. એવામાં પરમ પવિત્ર પર્યુષણ પર્વ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226