Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ ( ૪). શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વિષ ૪ સ્વર્ગમાં ગયો. દેવનાં આ વેણ સાંભળીને સદાપુ વિચાર્યું કે તેણે કહ્યા પ્રમાણે ગુણોને ધારણ કરનાર ભારે ધર્માચાર્ય ગોશાલે છે તે અહી સવારે પધારશે, ત્યારે હું તેમને વંદન કરવા જશે. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરિવાર સાથે સદાલપુને ત્યાં અવી વધના કરી એ સ્થાને બેસી પભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે તેને રાતે બનેલી બીનાની બાબતમાં પૂછતાં સાલપુત્રે તે સાચી હેવાનું કહ્યું. પછી પ્રભુદેવે કહ્યું. હે સદાલપુર તે દેવે જે કહ્યું હતું તે તારે શોકાતે આશ્રીને ન સમજવું.' પ્રભુએ કરેલા આ ખુલાનાથી તેને ખાત્રી થઈ કે દેવે કહેલા ગુણો મહાવીર પ્રભુ ાં ઘટે છે. માટે હું તેમને વધના કરીને પીઠ ફલકાદિ વા કરવા માટે નિમંત્રણ કરે, આમ વિચારી તેણે વંદન કરી પ્રભુને કહ્યું – ભ વન. આ નગરની બહારના ભાગમાં કુંભકારની ૫૦૦ દુકાને છે, તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિચરે. પ્રમાણે સ૬ લપુત્રના વેણુ સાંભળીને પ્રભુએ તેમ કર્યું. એક વખત સદ સત્ર શલામાંથી માટીના વાસણોને તડકે મૂકતા હતા. ત્યારે અવસર જોઈને પ્રભુએ તેને પૂછયું “ આ વાસણ ઉદ્યમથી બન્યા કે વિના મહેનતે બન્યા?” ત્યારે તેણે કહ્યું “ વગર મહેનતે બન્યા, માટે હું ઉધમને માન નથી, ” પ્રભુએ કહ્યું “ આ વાસણે કોઇ માણસ ચરી જાય તે તું તેને શું કરે ?' સદ લપુને કહ્યું " હું તેની તાડના તર્જના. હનનાદિ કર્થના કરું,' એટલે પ્રભુએ કહ્યું હે સદાલપુત્ર, તારાં જ વચન નથી તું ઉધમને કબૂલ કરે છે, તે પછી તારાથી તેને નિષેધ કરાય જ નહિ.' પ્રભુદેવે કહેલા યુકિતગર્ભિત વચનેથી તે પ્રતિબોધ પામે, અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે બારે વ્રત અંગીકાર કર્યા. તેનો સ્ત્રીએ પણ તેની માફક શ્રાવક ધર્મ સ્વીકાર્યો. આ બીના જાણુને ગોશાલ સદાલપુત્રને પોતાના ધર્મમાં ખેંચવા માટે પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યું. આજીવિકની સભામાં પિતાનાં ઉપકરણો મૂકીને કેટલાક નિયત વાદીઓને સાથે લઈને સદ લપુત્રની પાસે જવા નિકળે. સદાતપુત્રે ગોશાલાને આવતે જે, પણ તેણે તેને તલભાર પણ આદર સત્કાર કર્યો નહિ. અને તે મૌનપણે બેસી રહ્યો. આ પરિસ્થિતિ ઉપરથી ગાશાલાને ખાત્રી થઇ કે આ સદાલપુત્ર પ્રભુ મહાવીરના ધર્મને હરાગી છે. તેણે વિચાર્યું કે શ્રી. મહાવીરના ગુણોત્કીર્તન કરવાથી મને પીઠ કલકદિ મળી શકશે. આ ઇરાદાથી ગાશાલાએ કહ્યું: “હે સદાન્નપુત્ર, અહીં મહામાહણ, મહામે, મહાસાર્થવાહ, મહાધર્મથક અને મહાનિર્ધામક આવ્યા હતા?' સદાલપુત્રે પૂછયું. ‘દેવાનુપ્રિય, એવા કેણુ છે?” ત્યારે ગોશાલાએ કહ્યું: ‘ તે પ્રભુશ્રી મહાવીર દેવ છે. શ્રાવક સદાલપુત્રે કહ્યું-“ કયા કારણથી તે તેવી ઉપમાને લાયક છે?” ગશાલાએ કહ્યું ' (1) પ્રભુ મહાવીર અનંત જ્ઞાનાદિને ધારણ કરનારા ચેસઠ ઇદ્રોને 'ગુ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી મહામણું કહેવાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓને ત્રાસ વર્તી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં ભટક્તા ભવ્ય છાપ પશુઓને ધર્મપિ દડે કરી સીધા માર્ગે ચલાવે છે, અને નિર્માણ પિ વાડાને પડે છે, માટે મહાપ કહેવાય છે. (૩) જેમ સાથ વાહ, સાથેના માણસને જંગ લના ઉન્માર્ગે જતા અટકાવે અને ઇષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુ જેને વિષય કવાયાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226