Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 210
________________ અંક ૧૨ એક હજાર વર્ષના પાદચિહ્નો [૨૦૧] વીરજન્મ ઈસ્વીસન ઘટના સંવત પૂર્વે ચંપાનગરીમાં સ્થપાઈ, કેણિકનું વિશાલાપતિ ચેડા રાજા સાથે યુદ્ધ થયું, જેનું બીજું નામ “મહાકટશીલા” હતું. ૫૪૧ જમાલી પ્રથમ નિહનન થયે. ગોશાળાએ ભગવાન ઉપર તેજે લેસ્યા મૂકી. ગોશાલાનું મૃત્યુ થયું. જંબૂકુમારને રાજગૃહીમાં જન્મ. પ૩૯ તિષ્યગુપ્ત બીજે નિનવ થશે. બુદ્ધદેવનું નિર્વાણ. પ્રદેશ રાજાને કેશોમુનિને પ્રતિબોધ. પ્રદેશનું જૈન થવું. કેશીમુનિ અને ગૌતમસ્વામીને સંવાદ કેશ મુનિને ભ. મહાવીરપ્રરૂપિત પંચ મહાવ્રતને સ્વીકાર. ગૌતમ સ્વામીનું અષ્ટાપદ ઉપર યાત્રાર્થે ગમન અને પંદરસે તાપસે પ્રતિબંધ. હાલિકને પ્રસંગ. પર૬ આસે વદિ અમાવાસ્યાએ ભ. મહાવીરસ્વામીનું અપાપાપુરીમાં મેક્ષગમન, દિવાળી પર્વની શરૂઆત. અવન્તિપતિ ચંડકધોતનુ મરણ. વી નિર્વાણ સંવત પર ગૌતમસ્વામીને કાર્તિક શુદિ એકમે કેવળજ્ઞાન, અવંતિપતિ ચંડ પ્રધોતની ગાદીએ પાલકને રાજ્યાભિષેક. સુધર્માસ્વામો ગચ્છાધિપતિ બન્યા. જંબૂકુમાર આદિની દીક્ષા. ૫૧૪ ગૌતમસ્વામીનું રાજગૃહીમાં વૈભારગિરિ પર્વત ઉપર નિર્વાણ. સુધર્માસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૫૬ સુધર્માસ્વામીનું નિર્વાણુ. ૫૦ જંબુસ્વામીનું કેવળજ્ઞાન. યુગપ્રધાન પ્રભવસ્વામીની દીક્ષા. ૪૯૦ શય્યભવસ્વામીનો જન્મ, ૪૬૬ અતિપતિ પલકનું મૃત્યુ. પાટલીપુત્રમાં ઉદાયી રાજાનું મરણ. ૪૬૫ નંદવંશના પ્રથમ નંદના રાજ્યને પ્રારંભ. ૪૬૨ જંબુસ્વામીનું નિર્વાણ, દશ વસ્તુને વિચ્છેદ. મેક્ષ બંધ થયું. પ્રભવસ્વામી યુગપ્રધાન થયા. શયભવસ્વામીની દીક્ષા. ૪૫૬ રત્નપ્રભસૂરિએ ઉપકેશ વંશની સ્થાપના કરી. એસવા લેની ઉત્પત્તિ. ૪૫૫ પ્રથમ નંદનું મરણ, બીજા નંદનું રાજ્યારોહણ. ૪૫૧ પ્રભવસ્વામીનું સ્વર્ગગમન. શયંભવસૂરિ યુગપ્રધાન થયા. ૪૪૫ બીજાનનું ભરણુ અને ત્રીજાનંદને રાજ્યાભિષેક. ૪૪ર યશેભસૂરિની દીક્ષા. મનકમુનિનો દીક્ષા શર્યાભવરિજીએ દશવૈકાલિક સૂત્ર રચ્યું, મનકમુનિને સ્વર્ગવાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226