________________ MHRI JAINA BATYA PRAKASHA on થી જૈનધામકાશક મિતિની સ્થાપના અને અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક અનિસ્લનને હરાવ ડરાવ સામે " આપણા પરમ પવિત્ર મૂન્ય છે તથા તીર્માદિ ઉપર થતા આ પિના સમાધાનને અંગે (1) આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનદસરિઝ (2) આચાર્ય મહારાજ શ્રીમદ વિજયનશ્વિસરિઝ () અભ્યાસજી મહારાજ શ્રી વાવણ્યવિજયજી (વર્તમાનમાં શ્રી વિજય લાવણ્યસૂરિજી) (4) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (5) મુનિરાજ શ્રી દનવિજયજીની મળી નીમી છે. તે મંડળીને તે કાર્ય નિયભાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુએ છે બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી. તેમજ એ મંડળીને જોઈતી સહાય આપવા શ્રાવકોને પ્રેરણા અને ઉપદેશ આપ.” * અમદાવાદ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org