Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 208
________________ એક હજાર વર્ષમાં પાદચિહ્નો [વરનિર્વાણના એક હજાર વર્ષની ખાસ ખાસ ઘટનાઓની યાદી] લેખક : મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી | વિશેષાંકની યોજના પ્રમાણે છે કે આ લેખમાં ભ૦ મહાવીરના નિર્વાણ પછીની 1. અતહા - ક ઘટનાઓને ઉલેબ કરે જોઈએ, છતાં અગત્યને ધ્યાનમાં રાખીને અને એ વિષયની અનુકુળતાને લીધે વીર નરણ પૂર્વની-ભ૦ મહાવીરના જન્મથી શરૂ થતી ઘટનાઓથી આ લેખને પ્રારંભ કર્યો છે. આમાં ખાસ કરીને ભ૦ મહાવીરના જીવનના ઘટનાઓ અને તેમના સમકાલીન કેટલીક વ્યકિતઓની ચેકસ ઘટનાઓ આમાં આપી છે. વાચકોની સરળતાની ખતર વીરનિ ણ પૂર્વની ઘટનાઓ સાથે વીરજન્મ સંવત અને સાથે સાથે ઈસ્વીસન પૂર્વને સંત પણ આપેલ છે. અને વીરનિર્વાણ પછીની ઘટનાઓમાં વીરનિર્વાણુ સંવત અને ઇસવીસન પૂર્વેને સંવત આપેલ છે. આ લેખમાં આપેલી ઘટનાઓ સિવાયની બીજી કેટલીય ઘટનાઓ એવી છે કે જેને. ઉલ્લેખ કરવું જરૂરી હતું, પણ એક તે એ બધી ઘટનાઓનો એક્કસ સાલવારી નથી મળતી અને બીજું એ બધાને અહીં ઉલ્લેખ કરે બહુ જરૂરી પણ નથી એમ ધારીને એને ઉલ્લેખ જો કર્યો છે. વળી કેટલાક અગત્યના પ્રસંગેની સલવારી ને મળવા છતાં એ પ્રસંગની મહત્તાને કારણે અહીં તેને ઉલેખ કર્યો છે. આમાં કેટલાક પ્રસંગો છુટી પણ ગયા હશે! જે ઘટનાઓને સંવત નથી મને ત્યાં ડેa (-)નું નિશાન મૂક્યું છે. જે ધટનાઓને, અહીં આપેલ સંવત નિશ્ચિત નથી લાગે ત્યાં ફુલ (*)નું નિશાન વીરજન્મ ઈસવીસન ધટના સંવત પર પ૮૮ ક્ષત્રિય કુંડમાં ભ. મહાવીરને જન્મ બારમે દિવસે વર્ધમાન નામ પાડયું. ૫૯૩ આમલકી ક્રીડા, દેવને ઉપદ્રવ, દેવાએ મહાવીર નામ આપ્યું. ૫૧ વર્ધમાન કુમારને નિશાળે બેસાર્યા. ઇન્દ્ર અને વર્ધમાન કુમારની વચ્ચે પ્રશ્નોતર થયા. જનેન્દ્ર વ્યાકરણની રચના થઇ. ૧૬-૨૦ ૫૮૨ થી ૫૭૮ વર્ધમાન કુમારનું યશેદા કુમારી સાથે લગ્ન. ૨૮ ૫૭૦ વર્ધમાન કુમારનાં માતાપિતાને સ્વર્ગવાસ, વર્ધમાન કુમારે વડિલ ભાઈ નંદીવર્ધન પાસે દીક્ષાની અનુમતી માગી, નંદીવર્ધને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226