Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 188
________________ ૪૨–૨] પાટલીપુત્ર [ ૧૭૯ ] કેવળજ્ઞાનને પામેરૂં સારી યુ ચૂલ ગેચરીના પ્રસંગમાં ગુરૂમહારાજને જે જે પસદ હાય તે તે લાવી આપે છે. એક વખત ચાલુ વરસાદમાં આ સાધ્વી ગારી લાવ્યં, ત્યારે ગુરૂભક્તરાજે કહ્યું કે તે મહાનુભવ તમે શ્રુતજ્ઞાનને જાણે છે છતાં પણ્ મા કરસદમાં ગોચરી કેમ લાવ્યા ? આ ભામત કેવળજ્ઞાની નાધ્વીજીએ હાથ જોડી જોબ આપ્યો કે હે ભગવન, જે રસ્તે ચિત્ત અપકાય વસતા હતા તેજ માર્ગે થ” હુગે.ચરી લાવી છું, જેથી આ બાબતમાં લગાર પણ દોષાત્ત ની. ત્યારે ગુરૂમહારાજે કહ્યુ કે આવો ખીના છદ્મસ્થ કેવી રીતે જાણી શકે? ત્યારે સાધ્વીજીએ કહ્યું કે મને કેવળજ્ઞાન થયુ' છે. કેવલજ્ઞાન થયેલ જાણીને આચાય મહારાજે વિચાયું કે મે કૈવલીની આશાતના કરી તેથી ‘મિચ્છામિદુકકડ” દેવા ોએ, એમ વિચારીને મિચ્છામિકકડ દીધો. ત્યારબાદ આચાર્ય મહારાજે પૂછ્યું કે હું મુકિત પામીશ કે નહીં, આના જવાબમાં કેવલજ્ઞાની સાધ્વીએ કહ્યું કે તમારે ઉતાવળ કરવી નહીં. જ્યારે તમે ગંગાનદી ઉતરશે ત્યારે તમને કેવળજ્ઞાન જરૂર ચશે. એક વખત ગંગા નદીને ઉતરવા માટે આચાર્ય મહારાજ લેાકેાની સાથે નાવમાં ચડયા. ત્યાં ખીના એવી ની કે જે જે બાજુ આચાર્ય બેસે તે તે તરફ વહાણ ડૂબવા માંડયું. તેથી આચાર્ય મહારાજ વચમાં બેઠા, ત્યારે આખુંએ વહાણ ડૂબવા લાગ્યું. આથી કટાળીને લોકોએ આચાર્ય મહારાજને નદીમાં ફેંકી દીધા (આ વખતે આચાર્ય મહારાજની પાäા ભવની પત્ની કે જે અણુમાનિતી હોવાને લઈને આચાર્ય મહારાજનો ઉપર દ્વેષ ધારણ કરતી હતી તે મરીને બ્યન્તરી થઇ હતી) આ વખતે આ ન્યન્તરીએ પાણોમાં પડતા આચાર્યને શૂળમાં પરોવ્યા. આવી તીવ્ર વેદના ભોગવવાના પ્રસંગે પણ આચાર્ય મહારાજ અપકાય જીવેાની ઉપર ધ્યાના પરિણામ રાખતા હતા, પરન્તુ પેાતાને થતી વેદના ઉપર લગાર પણ લક્ષ રાખતા ન હતા. અનુક્રમે ભાવનાની વિશુદ્ધિ વડે ક્ષેપકશ્રેણિમાં આરૂઢ થયા અને અન્તકૃત્ કેળલી થઇને સિદ્ધિપદ પામ્યા. આવા ઉત્તમ પ્રસંગે નજીકમાં રહેલા દેવતાઓએ આચાર્ય મહારાજને નિર્વાણુ-મહાત્સવ કર્યો. આવી રીતે આ સ્થળે પ્રકૃષ્ટ (સર્વોત્કૃષ્ટ) યાગ (પૂજા) પ્રવાઁ માટે આ સ્થળ પ્રયાગ એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. અને અન્ય દની શૈલીમાં પરાવાના પ્રસગને જોઇને ગાડરીયા પ્રવાહની માફક પોતાના ઉપર કરવત મુખવવા લાગ્યા. તે સ્થળે રહેલાં વડ વૃક્ષને ત્રંષ્ઠાએણી વાર કાપી નાખ્યા અતાં પશુ તે વૃક્ષા વારંવાર ઉગે છે. નદીના પાણીમાં રહેલી આચાર્ય મહારાજની ખેાપરી માછોના પ્રહારને સહન કરતી તેમજ પાણીના મેાજાઓમાં તણાતી તણાતી નદીને કાંઠે વી, છીપની માફક આમતેમ પછડાતી પછડાતી કેાઇ એક ગુપ્ત પ્રદેશમાં ભરાઇ ગઇ. એ ખાપરીના અન્દરના ભાગમાં એક વખત પાટલા (વૃક્ષ)નું ખોજ પડયું. અનુક્રમે એ જ ખાપરીના કપૂરને ભેદીને જમણી હડપચીમાંથી પાટલાનું ઝાડ ઉગ્યું. એ ઝાડ મોટા સ્વરૂપે યુ. હે રાજન, આ પ્રમાણે આ મુનિનુ વૃત્તાન્ત સાંભળીને તેમજ તે પસ ંગે પાટલાવૃક્ષ ઉપરના ચાષપક્ષિની ખીના ધ્યાનમાં લઈને તમારે આ સ્થાનાં નગર વસાવવું જોઇએ અને શિયાળણીના શબ્દ સંભળાય તેટલી હદ સુધી સૂત્ર (દેરી) દેવું જોઇએ. એટલે કે જમીનની હ્રદ સમજવાને માટે લાઇનદેરી દેવી જોઇએ. આ વૃદ્ધ નિિિત્તયનું વચન સાંભળી રાજાએ તેમ કરવા માટે નિમિત્તિયાને હુકમ કર્યાં. ત્યારબાદ તેઓએ પાટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226