Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 195
________________ [૧૮૬] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક રજુ રાજુ િ 1 દિપો મારો હે દેવાનુપ્રમ, જેમ રસુખ ઉપજે તેમ કરે, (આવા ઉત્તમ કાર્ય માં) વિલંબ કરશે નહિ!” પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે આવકનાં બારે વ્રત અંગીકાર કર્યો ત્યારબાદ ચગ્ય લિનશિક્ષા આપી પ્રભુએ કહ્યું: “હે મહાનભાવ, મહાપુણ્યોદયે પ્રાપ્ત કરેલા આ દેશવિરતિ ધર્મનું બરાબર આ ધના કરને ” પ્રભુની આ શિખામણું અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આનંદશ્રાવક પોતાના ઘરે ગયા. ધરે જઇને પોતાની પત્ની શિવાન દાને સહી બધી બીના જણવી એટલે તેણે પગુ દેશવિરતિ ધર્મને સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકના વ્રતધકાર પ્રસંગે ઉપદેશપ્રાસાદ વગેરેમાં આ પ્રમાણે વિસ્તારથી કહ્યું છે? શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે દિવિધિપત્રિવધ નામના ભાંગાએ કરીને ભૂલ ૨ હિંસાદિકના ત્યાગ સ્વરૂપ પાચે અણુવ્રત અંગીકાર કર્યા. તેમાં એવા અણુવ્રતમાં સ્વ (પિતાની) શ્રી સિવાયની અન્ય જીઓના પરિવારને નિયમ હતો અને પાંચ માં (1) શકડ ધનમાં ચ.૨ કરોડ સોનામહોરો નિપાનમાં, ચાર કરોડ વ્યાજે, ચાર કરોડ વ્યાપા૨માં એમ બાર કરોડ રાખી શકું. તેથી વધારે રાખી શકાય નહિ, (૨) દશ હજાર ગાયનું એક ગોકુળ એવાં ચાર ગેકુળ રાખી શકુ, (૩) એક હજાર ગાડાં અ મતીને માટે પાંચસે હળ અને બેસવાને માટે આર વન (ખી શકુ. એ નિયમ કર્યો. 3 દિશિપરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાનો નિયમ કર્યો. (આ બીના સાતમા અંગમાં વિસ્તારથી વર્ણવી છે). સાતમા ભેગેપમ વ્રતમાં સ્કૂલ દ. એ બાવીસ અભય અને બત્રીશ અનંતકાય તથા પંદર કર્માદાનનો ત્યાગ કર્યો. દાતમાં તે જેઠીમધનું લાકડું, મર્દન (તેલ ચાળવા ચાળાવવા)માં શતપાક અને સર્વત્રપાક તે; ઉદન (પીડી)માં ધ૬ અને ઉપલેટને પિષ્ટ (આટા); સ્નાનમાં ઉષ્ય જલના માટીના આઠ ઘડા પ્રમાણુ પાણી. પહેરવાનાં વઓમાં ઉપરનું અને નીચેનું એમ બે વસ્ત્રો; વિલેપનમાં, ચંદન, અગરૂ, કપૂર અને કુ કુમ; કલમાં પુંડરીક કમળ અને માલતીનાં લ; અમ્રકારમાં નામાંકિત મુદ્રિકા (વીંટી) તથા બે કુંડળ; ધૂપમાં અગરૂ અને તુરૂષ્ક; પેય (પીવા લાયક) આહારમાં મગ, ચણુ વગેરે તળીને કરે અથવા ઘીમાં ખાને તળીને બનાવેલે એ બાને પ્રવાહી પદાર્થ (રબડી આદિ), પકવાનમાં ઘેબર અને ખાંડના ખાજાં; ભાતમાં કલમશાલીના ચોખા; ક ળમાં મગ, અડદ અને ચણાં; ધીમાં શરદ ઋતુનું ચલુ ગાયનું જ ધા; કમ મં ડાડી ને પલવલનું સાક; મધુર પદાર્થમાં પક્ય ક; અનાજમાં વડા વગેરે; ફળમાં ક્ષ રામલક (મી આંબળાં, જળમાં આકારાથી પડેલું પાણી; અને મુખવાસમાં જાયફળી, લવિંગ, એલાયચી, કકકલ અને કર આ પાંય પદાથેથી નિશ્ચિત તબેલ; એમ ઉપર જણલ ચીને વાપરી શકાય, તે સિવાય બીજાનો ત્યાગ કર્યો. શ્રી ઉપાસક દશાંગસૂત્રમાં આ બીના વિસ્તારથી જણવા છે. આ પ્રમાણે દેશવિ.તિ ધર્મની સાધના કરવામાં ઉજમાળ બનેમાં બંને દપતીએ ચૌદ વર્ષ સફલ કર્યા. એક વખત મધરને આનંદ છ વક જાગી ગયા, અને આ પ્રમાણે ધર્મ-જારિકા ૩ ઉપાસક દશાંશમાં આ બાબત વિરતા થી જણાવી છે. * આનું વિસ્તારથી સ્વરૂપ શ્રી શ્રાવકધર્મ નાગરિક નામના ગ્રંથમાં જણાવ્યું છે, તે શેર૬લાલ જેસિંગભાઈ અને શા. ઇશ્વરદાસ તરફથી છપાયેલ છે, ભેટ તરીકે મલી શકે છે. Jain Education International For Private & Personal use only www.janesbrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226