Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 143
________________ ૧૪]. શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વર્ષ ૪ ભૂપણરૂપે વિકાસ પામ્યાં હતાં. લલિતકલામાં આપણું સ્થાપત્ય ને પ્રતિમાનર્માણ, આમ કલાની તવારીખમાં વિશેષ મહત્તલનાં છે. એમાંય ખાસ કરીને મૂર્તિવિધાન તે આપણી સંસ્કૃતિનું, આપણી ધર્મભાવનાનું અને વિચારપરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. આરંભથી લઈ મધ્યકાલીન યુગના અંત સુધી અને શિલ્પકાએ એ ધાર્મિક ને પરાણિક કપનાનું અને હૃદયની પ્રાકૃત ભાવનાઓનું દિગદર્શન કરાવ્યું છે જૈનધર્મ નિવૃત્તિપ્રધાન છે અને તેનું પ્રતિબિંબ તેના મૂર્તિવિધા માં આદિ કાળથી લઇ છેવટ સુધી એક જ રીતે પડેલું મળી આવે છે. ઇ. સ. ના આરંભની રાણ રાજ્યકાળની જે જૈન પ્રતિમાઓનું વર્ણન આ લેખમાં કરવામાં આવનાર છે, તેમાં અને સંકડો વર્ષ પછી બનેલ જૈમૂર્તિઓમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થોડે ભેદ જ છે ન અર્વની કલ્પનામાં શ્રી મહાવીર સ્વામીના વખતથી શરૂ કરીને આજ સુધીમાં કઈ શિડો ફફાર થયો જ નથી. એથી જેમ બૌદ્ધિકલાની તવારીખમાં, મહાયાનવાદના પ્રાદુર્ભાવથી જેમ ધર્મનું અને એને લઇને તમામ સભ્યતાનું રૂપ જ બદલાઈ ગયું, તેમ જૈન લલિતકલાના ઈતિહાસમાં બનવા ન પામ્યું. અને તેથી જૈન મૂર્તિવિધાનમાં વિવિધતા અનેકરૂપતા ન આવી. મંદિરો અને મૂર્તિઓને વિસ્તાર તે દિવસે દિવસે ઘણો જ વધે, પણ વસ્તારની સાથે વિધ્યમાં વધારે ન થ. જન પ્રતિમાનાં લાક્ષણિક અંગે લગભગ પચીસ વર્ષ સુધી એક જ રૂપમાં કાયમ રહ્યા ને જન કેવલીની ઊભી કે આસીન મૂતિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ રૂપભેદ થવા ન પામે. જેન મુર્તઓ ઘડનારા સદા ઘણે ભાગે હિંદવાસીઓ જ હતા, પરંતુ જેમ ઈરલામી શહેનશાહતના વખતમાં આપણે કારીગરોએ ઈરલામને અનુકૂળ ઇમારત બનાવી, તેમજ પ્રાચીન શિલ્પીઓએ પણ જન અને બૌદ્ધ પ્રતિમાઓમાં તે તે ધર્મની ભાવનાએને અનુસરી પ્રાણું છું. જૈન તીર્થકરની મૂનિ વિરકત, શાંત અને પ્રસન્ન હેવી જોઈએ. એમાં મનુષ્યહૃદયના નિરંતર વિગ્રહને માટે એની અસ્થાયિ લાગણીઓ માટે સ્થાન હોય જ નહિ. જૈન વિલીને આપણે નિર્ગુણ કહીએ તે પણ ખોટું નહિ. એ નિગુણતાને મૃત શરીર આપતાં સૌમ્ય ને શાં તની મૂર્તિ જ ઉદ્દભવે, પણ એમાં સ્થલ આકર્ષણ કે ભાવનાની પ્રધાનતા ન હોય. આથી જૈન પ્રતિમાઓ એની મુખમુદ્ર ઉપરથી તુરત જ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિઓના મુખ ઉપર પ્રસન્ન ભાવ અને હાથ શિથિલલગભગ ચેતન હિત સીધા લટકતા હોય છે નગ્ન અને વસ્ત્રાછાદિત પ્રતિમાઓમાં વિશેષ ફેરફાર હોતો નથી. પ્રાચીન શ્વેતાંબર મૂર્તિઓમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમાઓ સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં ને પદ્માસનમાં મળી આવે છે અને તેઓના બંને હાથ ખોળામાં ઢીલી રીતે ઉપરાઉપરી ગોઠવાયેલા હોય છે. હસ્તમુદ્રા સિવાય બીજી બધી બાબતે લગબગ બી મૂર્તિને મલતી આવે છે. ૨૪ તીર્થંકરનાં પ્રતિમા વિધાનમાં વ્યકિતભેદ ન હોવાથી લાંછનાંતરને લઈને જ આપણે મૂર્તિઓને જુદા જુદા તીર્થકરના નામે ઓળખી શકીએ. મોટે ભાગે આઠમ, નવમા સૈકા પછીની મૂતિઓના આસન ઉપર સાધારણ રીતે તીર્થકરનું લાક્ષણિક ચિહ્ન (લછન) કતરેલું હોય છે. જનશ્ચિત ક્લાને પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાવનાલેખનમાં નથી. Jain Educએની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં. ઉદાર શુદ્ધિમાં, એક પ્રકારની બાહ્ય સાદા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226