Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૧૦ પ્રકાશકનું નિવેદન " પછી “ જૈન સિદ્ધાંતની વાર્તાઓ અને જૈન સાહિત્યની કથાએ ”નામક પુસ્તકાના પ્રકાશને જૈનધમા પ્રાચીન સક્ષિપ્ત ઈતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલી ’’ નામક આ ગ્રંથ પ્રગટ કરતાં મને ખૂબ આનદ થાય છે, એ માટે આ ગ્રંથ ભાષાદ્રારા, વાંચનદ્રા, શુદ્બિારા અને ખાદ્ય રૂપરંગદ્વારા સર્વાં કાઈને કેમ રુચિકર થઇ પડે, તે માટે મારા સમયતે વધુ કિંમતી ભેગ મેં આમાં આપ્યા છે, તે વાચકો તેનાં રૂપર’ગ, ગેટ અપ બાઇન્ડીંગ અને યથાસ્થિત એજસ્વિતા પરથી જોઇ શકશે. જેમ જેમ વખત જતેા જાય છે, તેમ તેમ મને સમજાતું જાય છે કે સ્થાનકવાસી જૈન સમાજ પેાતાને માથે રહેલી કૃપતાની છાપ દિવસે દિવસે ભૂસતા જાય છે. અને એને લઈ તેજ આ ઐતિહાસિક ગ્રંથને બહાર પડતાં પહેલા જ ગ્રાહકની એક સારી સંખ્યાએ સહર્ષ અપનાવી લીધા છે, એ એછા આનંદની વાત નથી. એથી જ એ સ ગ્રાહક મહાનુભાવાને હું સહૃદય આભાર માનું તે તે સર્વ રીતે ઉચિત જ ગણાશે. આ પુસ્તકના પ્રકાશન પરત્વે પુરતી કાળજી લેવામાં આવ્યા છતાં તેમાં શ્રેણીએ ત્રુટિઓ રહેવા પામી છે! તેના કારણેામાં ત્વરાએ પુસ્તક પ્રસિદ્ધ કરવાની તીવ્ર જીજ્ઞાસા. ગ્રાહક મહાનુભાવાના અને સલાહકાર અએને એ અભિલાષ હતેા કે કે!ઇ પણ રીતે ( સતત્ પશ્રિમ સેવોને પણ ) આ ગ્રંથ પયુંષણ લગભગમાં ગ્રાહકોના હાથમાં જવા જ જોઇએ. આ ઉતાવળના પરિણામે જીજ્ઞાસુ સેવાભાવી વિદ્વાન મહાનુભાવેને આ ગ્રંથના ફાર્માં બતાવવાને કે અભિપ્રાય મેળવવાના અવકાશ લઈ શકાયા નથી, તેમજ કેટલીક અશુદ્ધિએ (કાળજી છતાં) રહેવા પામી છે, તે સર્વ બદલ વાચક મહાનુભાવેને આભાર માની લેવાની મહારી ક્રૂરજ અદા કરૂં છું. અને ઇચ્છું છું કે ઇશ્વરેચ્છા હશે તે ટુંક સમયમાં આ ગ્રંથની મીજી આવૃત્તિ બહાર પાડીને આ ગ્રંથને બધા અંગેથી પરિપૂર્ણ બનાવવાને પૂરતી કોશીશ કરીશ. આ પુસ્તકની અગાઉથી કાઢેલી ૩૦ ફાર્મની જાહેરાતને છતાં, તેની કિંમત કે તેનાં રૂપરંગ આદિ આકષણમાં કિચિત આવતા નથી, એ વાચાને કહેવાની ભાગ્યેજ જરૂર હાય. આ અમૂલ્ય ગ્રંથરત્નની ઉપેદ્ઘાત લખી આપી, તેની ઉપયેાગિતામાં ખૂબ વૃદ્ધિ કરનાર મારા વિદ્વાન સ્નેહિ અને વ્યાકરણ નિષ્ણાત્ શ્રીયુત્ પનજીભાઇ નારણજી શાહ એમ. એ. ને હું અંતઃકરણ પૂર્વક આ સ્થળે આભાર માનું છું. Jain Education International બદલે ૩૭ ફાર્મ થવા પણ ફેરફાર કરવામાં અંતમાં આ ગ્રંથરત્નને પ્રકાશનાથે મને સોંપી, સ્થા. જૈન સમાજની યત્કિંચિત સાહિત્ય સેવા બજાવવાનુ` મહદ્ભાગ્ય પ્રાપ્ત કરાવનાર ગ્રંથલેખક વિદ્વાન મુનિશ્રી મણીલાલજી મહારાજના હું કાશિઃ આભાર માની મહારૂં વકતવ્ય સમાપ્ત કરૂ... Ø, કિં બા સુનેષુ ! પંચભાઇની પાળ, અમદાવાદ તા. ૧૦-૮-૧૯૩૫ શ્રી સંધના નમ્ર સેવક જીવણલાલ છગનલાલ સઘવી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 296