________________
-
જૈન ધર્મ વિકાસ,
પૂર્વાચાર્યોની તિથિ પરંપરા કોણે તોડી?
ઉત્સુત્ર ભાષા પર્વાચાર્યો કે નવા?
આરાધના વિષયક તિથિસાહિત્ય દર્પણ”ના મથાળા તળે. જેન” અંક
૩૬. તા. ૨૨-૯-૧૯૪૦થી લેખમાળા રૂપે લેખકે પિતાના મંતવ્ય–બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે ચૌદશ, બે પુનમ-ને સિદ્ધ કરવા આલેખન કરી રહ્યા છે. આજકાલ આ તિથિચર્ચા સં. ૧૭ થી શરૂ થઈ દેખાઈ આવે છે. “વીર શાસન” પત્રનું પંચાંગ પણ, બે પુનમે. બે આઠમે રજુ કરી પિતાને સુર તેમાં પુરાવી રહ્યું છે. દુન્યવી જીવ ભુલને પાત્ર હોય છે. ને એ ભલેને આધીન બની આત્મા ભવભ્રમણ કરે
છે. આવું આ પિષ્ટપેષણ એ પરંપરાને વધારે છે. લે ૫. શ્રી. કલ્યાણવિજયજી મહારાજ.
સં. ૧૯૯૩ પહેલાં તિથિએની ઘટના કઈ રીતે ઘડાતી હતી? તે જેને કામમાં જગજાહેર વાત છે. તિથિ સંબંધી વિચાર કરતાં પુર્વાચાર્યોએ બે અઠમ હોય તો બે સાતમ, બે ચૌદશ હોય તે બે તેરસ, તેમ બે પુનમ હોય તો પણ તે બે તરસ લેવી એમ સ્પષ્ટ બતલાવેલું છે. છતાં અમારા સહચારીઓ બે પાંચમ, બે આઠમ, બે અગ્યારશ, બે ચૌદશ, બે પુનમ. બે અમાવાસ્યાનું પ્રતિપાદન કરવા તૈયાર થઈ ગયેલા દેખાય છે.
પંચાંગમાં સં. ૧૩ સુધી પર્વતિથિ વધતી ઘટતી દેખાતી નહોતી. એ વસ્તુને સ્વીકારી આરાધન કરનારા. જૈન સમાજના અગ્રગણ્ય મુનિરાજે જેનાચાર્ય શ્રીમદ વિજયવીરસૂરિશ્વરજી, જૈનાચાર્ય વિજયકમલસૂરિશ્વરજી, એમની પહેલાંના વિજયવીરસૂરિશ્વરજી. ઉ. શ્રી. વીરવિજયજી, વિજયાનંદસૂરિશ્વરજી, મુનિરાજ શ્રી. બુદ્ધિવિજયજી. મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજ, પં. શ્રી. મણિવિજ્યજી મહારાજ વિગેરે માન્ય પુરૂએ પર્વતિથિઓની ઘટના કઈ રીતે માન્ય રાખી હતી? તેઓ શ્રીમાને બે આઠમ, બે પુનમ, આદિ માનતા હતા કે. બે સાતમ. બે તેરશ. માનતા હતા? જેન સમાજ સારી રીતે જાણે છે કે. તેઓ શ્રીમાને બે પર્વતિથિઓ માનતા હેતા. તે એ પરંપરાને નાબુદ કરવાના શા માટે વ્યવસ્થિત પ્રયત્ન થઈ રહ્યા છે? આ પરંપરા અને નવા પક્ષ વચ્ચેના