________________
ન ધર્મ વિકાસ કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ ક્યારે?
આ સાલમાં એટલે સં. ૧૯૯૭ ના કાર્તિક પુર્ણિમા બે હોવાથી * કઈ પુર્ણિમાએ ચાતુર્માસની સંપુર્ણતા થાય છે તે.
- સંબંધીને નિશ્ચય નીચે પ્રમાણે છે. -
કારતક સુદ ૧૩ મંગળવાર. કારતક સુદ ૧૩ બીજી બુધવાર
કારતક સુદ ૧૪ ગુરૂવારે ચોમાસી પડિક્કમણું સાગર ગચ્છના ઉપાશ્રયે પન્યાસ લાભ વિજયજી ગણું કરશે,
- કારતક સુદ પુર્ણિમા શુક્રવારે સિદ્ધગીરીના પટ્ટની યાત્રા અને ચોમાસાને છઠ્ઠ કારતક સુદ
૧૪ ગુરૂવારે અને કારતક સુદ ૧૫ શુક્રવારે કરી લે. ૫૦ લાભ વિજયજી ગણું.
છઠ્ઠતાની સંપૂર્ણતા કરવામાં આવશે. શાસ્ત્રની આજ્ઞાએ ગુરૂની પરંપરા ચાલતા આવતા શ્રી આણંદવિમલસુરી મહારાજાએ પણ સંવત ૧૫૭૬ ની સાલમાં શ્રાવણ સુદ ૧૫ બે હોવાથી પહેલી પુનમની બીજી તેરસ કરીને ચૌદશ પુનમને છઠ્ઠ કર્યો હતો.
તેજ પ્રમાણે પંડિત શ્રી મેરૂ વિજયજી ગણ પણ બે પુનમની બે તેરસ કરવાનું જણાવે છે.
તેઓશ્રી લખે છે કે-સંવત ૧૫૧૨ની લખેલી અતી જીર્ણ પ્રતમાં પણ આવા અક્ષર છેદેય પુર્ણિમા હવે તે પહેલી પુર્ણિમાકી તેરસ કરની એર ચૌદશ પુનમકે છઠ્ઠ કરના ઈસા અક્ષર શાસ્ત્રમાં જણાયા છે પંડિત પદ્મવિજયજી ગણુના શીષ્ય પંડિત રૂપ વિજયજી ગણુને મતે પણ પુનમની બે તેરસ કરવી તે એક રાજ માર્ગ છે અને એજ તપગચ્છની સમાચારી પ્રમાણ છે.
આજ સુધી એટલે શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી આજ સુધી કે પણ ગીતાર્થોએ કઈ પણ ગચ્છમાં થએલા આચાર્યોએ બે પુનમ કરેલી હોય અથવા સુદી પંચમી બે કરેલી હોય અથવા પુનમ તથા ભાદરવા સુદ ૫ ને ક્ષય કરેલ હોય તે મહાશયે શાસ્ત્રમાં લખેલા પાઠથી સિદ્ધ કરી આપશે કે?