________________
પૂર્વાચાર્યોની તિથિ પરંપરા કેણે તેડી ? "पखंते तह मासंते जा भवे पुण्णिमा वुड्डिरा,
तो तेरसीरा भणिया, करिज जिण उणारा" ० ભાવાર્થ–પખવાડિયાના અંતમાં અગર માસના અંતમાં પુનમ કે અમાવાસ્યાની વૃદ્ધિ થાય તે તેરસની વૃદ્ધિ કીધેલી છે. એવી જિનેશ્વરપ્રભુની આજ્ઞા છે.
અર્થાત શ્રીતિર્થંકરદેવના આજ્ઞાંકિત આત્માઓને માટે પર્વતિથિ ક્ષય કે બે તિથિપણાને પામતી નથી, તે નિ:સંદેહ છે. છતાં પેપરે દ્વારા જે ઉહાપોહ ચાલી રહ્યો છે. તેજ જૈન કેમની અજ્ઞાન વ્યક્તિઓનું પ્રદર્શન ભરી રહ્યો છે.
મતભેદથી દુનિયા ઉભરાઈ રહી છે. અને સાથે સાથે એ ભેદેને સમન્વય કરવા પ્રયત્ન કરવો. એ સુજ્ઞ માત્રની ફરજ છે પેપર દ્વારા ચર્ચાથી આજની તિથિ ચર્ચાને નિકાલ આવે એ અશક્ય વાત છે. આથી જ હું દરેક લેખમાં ફરી ફરીથી સુચવું છું કે, રાજનગર સાધુ સંમેલને નિયત કરેલી નવની કમિટીને આ પ્રશ્ન સુપરત કરે. તેઓ જ આ ઝગડાને અંત લાવી જેન કેમને અરે! શ્રમણસંઘને કલેશાગ્નિમાંથી બચાવી શકશે. પર્વતિથિઓના નિર્ણયને બજે એમના પર છોડાય. અને એમને ફેંસલો આપણું અખિલ સમાજને બંધનકર રહે એજ સચેટ રાહ છે. '
ઝગડાની નુકશાની ! આપણે કેટલું ખાયું? જન સમાજના આંતરકલહોએ જનધર્મના મહત્વને કેટલે અંશે ગુમાવી દીધું છે. પ્રથમ જે ગામડે ગામડે શહેરે શહેરે સહેરે જન પ્રજાની જે પ્રતિભા પથરાતી હતી તે આ આપણું કલેશેને લીધે ઘણે અંશે ઝાંખી પડી છે.
સંઘની મહત્તા આપણે ગાઈએ એટલી ઓછી છે. પણ એ સંઘના સભ્ય હઠાગ્રહથી પિતાના આત્માહિતને ભુલવા સાથે સંગઠ્ઠનમાં ગાબડાં પાડે એ. સંઘને માટે આત્મઘાત જેવી વસ્તુ છે.
ભુતકાળ પર નજર દેડવું છું ત્યાં છેલી વીશીથી જૈન સમાજના આંતરકલહોની લારક્તાર સમાજને વીંખતી દેડી રહી છે.
સં. ૧૯૭૬માં પ્રથમ દેવદ્રવ્યની ચર્ચા ઉપસ્થિત થઈ મેં નજરે નીહાળી એ પછી દિક્ષા પ્રકરણની આંધી આવી. જુની ચર્ચા દબાઈ ગઈ ને તેનું સ્થાન નવા પ્રશ્ન લીધું. - એ પ્રશ્નને વરસે વીત્યાં ને સંવત્સરી પ્રકરણ ઉભું થયું. એ પ્રકરણ તે હજુ ઝેલા ખાય છે. ત્યાં આ તિથિ ચર્ચાની કાયમી ફસ ખડી થઈ. પાંચ પંદર દિવસે જ્યારે પર્વતિથિની ક્ષયવૃદ્ધિને પ્રશ્ન આવે ત્યારે છાસવારે