________________
. જેને ધર્મ વિકાસ
-
-
આ ક્ષય માનવામાં આવે તે– કારતક સુદ ૧૫ને ક્ષય માનવામાં આવે તે ચૌમાસી આલોચનાને છઠ્ઠ, વગેરે કઈ કાર્ય થઈ શકે નહિ. અને આરાધ્ય તિથિજ એક ઓછી થઈ જશે. સિદ્ધાચલજીની યાત્રા કરનાર વગેરેને પણ કેઈ કાર્ય મર્યાદાપૂર્વક થઈ શકે નહિ.
આજ પ્રમાણે ફાગણ સુદ ૧૫ ત્થા અશાડ સુદ ૧૫ ક્ષય માનવામાં આવે તે ઉપર જણાવેલ વિરે આવે.
ચિત્ર સુદ ૧૫ ને ક્ષય માનવામાં આવે તે જે સેંકડો ગાઉથી ધર્મભાવિક શ્રીસિદ્ધાચલજીની યાત્રાને માટે આવે છે તેમને પણ ચૈત્રી પુનમની યાત્રા મર્યાદાપૂર્વક થઈ શકશે નહિ. કારણકે તેઓને (નવીન મતસાદકોને) તે ચાદશ અને પુનમ એકજ દિવસે કરવાની છે. તે જ્યાં સુધી ચિદશનું પ્રતિક્રમણ કર્યું નથી. ત્યાં સુધી પુનમની યાત્રાને સંભવ ક્યાંથી હોય? - આસો વદ ))ને ક્ષય માનવામાં આવે તે પ્રભુ શ્રી. મહાવીર સ્વામીના નિર્વાણને છઠ્ઠ અને સોળ પ્રહરની દેશનાની વ્યવસ્થા નહિ સચવાય.
ઉપરના ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે જે તિથિઓની ક્ષય વૃદ્ધિ કરવામાં (માનવામાં) આવે તે શાસ્ત્ર મર્યાદા સચવાશે નહિ. અને જ્યારે શાસ્ત્ર મર્યાદા સચવાય નહિ તે સમાજની ધર્મભાવનામાં હાની થવાનો પ્રસંગ આવે. '. તે આ લેખ લખવાને ઉદ્દેશ એ છે કે સર્વે વાચકવર્ગ આ લેખ વાંચીને પોતાની આત્મ સાક્ષીએ વિચારણા કરી છે કે આ પ્રમાણે જે બે પુનમ. બે અમાસ. બે પાંચમ. અને પુનમ. અમાસ. તેમજ પાંચમનો ક્ષય વિગેરે કહેવામાં આવે છે તે કેટલાં વ્યાજબી અને સંગત છે? એટલે સૌ કઈ પક્ષને વિચાર ન કરતાં પોતાના આત્મલાભને વિચાર કરે. -સં. ૧૯૯૭ કારતક સુદ ૧૪ ગુરૂવાર તા. ૧૪-૧૧-૪૦ ચૈમાસી પ્રતિક્રમણ
સં. ૧૯૭ કારતક સુદ ૧૫ શુક્રવાર તા. ૧૫-૧૧-૪૦ (સિદ્ધાચલ યાત્રા.) ૦%99999999999999999999999~~~~~~~~~
- આશિવાદ, : નવલા વર્ષના પ્રભાતે આચાર્યવર્ય શ્રીમદ્ વિજ્યનીતિ સૂરીશ્વરજી મહારાજ જેવા ચાન્નિશીલ પુરૂષની સહાય અને તેમના પ્રશિષ્ય પં. કલ્યાણવિજયના સહકાર સાથે સમાજના કેટલાક શુભનિષ્ઠ કાર્યકરે સાહિત્યપષક માસિક
જૈનધર્મ વિકાસ”ને પ્રગટ કરી રહ્યા છે. તે પ્રતિદિન પ્રમાણિકપણે વેગવંત બની સમાજ સેવા કરતું ઉન્નતિ-શંગે પહોંચે એ હાર્દિક અભિલાષ !
–આચાર્ય શ્રી લલિત વિજયજી. 89ચ્છ99૭9999999999999999999૭૦૦૦
૦૭૦૭૦૭૦૦૦