________________
-
રરરરર
વાંચકોને !
--
-
છે માસિકના નમુનાને આ અંક આપને મોકલવામાં આવે છે. આપ એને ચક્ક
સાઈપૂર્વક જોઈ જશે, અને જે એ સતેષ આપવા સફળ નીવડે તે આશા છે કે, કે વાર્ષિક લવાજમના રૂ. ૨-૦-૦ મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નેંધાવશે.
-
--
-
છે
લવાજમ રૂ. ૨-૦–૦ મેડામાં મોડા આવતી સુદ ૧ સુધી મોકલી આપશે, છે કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તે વી. પી. કરવામાં આવશે.
--
--
આ અંકમાં ખાસ કરીને તિથિચર્ચા અંગેના વિદ્વાન મુનિરાજોના લેખો રજુ કરવામાં આવે છે, જેથી જનતા એ ભિન્ન ભિન્ન લેખ વાંચી પોતાનો અભિપ્રાય બાંધવામાં મદદ મેળવી શકે. આ પછીના અકોએ વિવિધ રસમય સામગ્રી પીરસવામાં આવશે.
- -
se
-ર-પ ચક્કર વાદક રિસરણ-૧
----
-JER
ગામ પરગામ વિચરતા મુનિરાજે, માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક છે. ગ્રાહકો નેધાવી અમને ઉત્સાહ આપશે, એવી અમે આશા રાખીએ છીએ. નમુનાની નકલ ખબર આપવાથી મેકલી આપવામાં આવશે.
–તંત્રી. રરરરરરર
–ગ્રાહકોને ખાસ લાભ છે . દર માસની સુદી ૧ નિયમિત પૃ. ૩૨ નું વાંચન, વાર્ષિક લવાજમના માત્ર & રૂા. ૨-૦-૦ (પોટેજ સાથે)થી પુરું પાડવામાં આવશે.
-MG-
-
છે
રણ-૯
માગશર સુદી ૧ સુધીમાં ગ્રાહક તરીકે નામ નેંધાવનારે રૂ. ૨-૬- એકલી આપવાથી આચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજી. જીવનચરિત્ર (સંસ્કૃત) મી સાઈઝ પાકું પુઠું પૃ. ૪૭૬ નું ભેટ આપવામાં આવશે. % % %
E% # %
B