Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ullllli IlIIIIIIII/IE E પાનખામણ ઝૂં Ellllll3IlllllllllllllJIK પ્રભુ મહાવીરના પુત્રો, ખમા સર્વ જેવાને; સુણીને ધર્મનાં સૂવા, ખમા સર્વ જીવોને. સંવત્સરી ખામણા ખામી, બાવા સર્વ જેને ઉભય હસ્તા ને શિર નામી, ખમા સર્વ જીવોને. કલેશ કુસંપને ટાળી, ખમા સર્વ જેને; અંતરના મેલને બાળી, ખમા સર્વ જીવોને. ગણીને એક્યતા યારી, ખમા સર્વ જીવોને, મમત મોટાઈ સંડારી, ખમા સર્વ જીને. ફરીને દોષ નહિ કરવા. ખમા સર્વ જીવને; નિખાલસ ને બની ગરવા, ખમા સર્વ જીને. અસ્થિર આ દેહને જાણી, ખમા સર્વ જીવોને, સુણીને જ્ઞાનીની વાણી. ખમા સર્વ જીવોને. ગુણાનુરાગને ગ્રાહી, ખમા સર્વ જીવોને, દે છે સુર ઈંદુ ભાઈ, ખમાવો સર્વ ને. ૭ અમીચંદ કરસનજી શેક એ ભવનાં છેડાને ઉપાય | જડ ને ચેતન્ય બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુયતીતપણે બંને જેને સમજાય સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય રે એવા અનુભવને પ્રકાશ ઉલ્લસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ! દેહ જીવ એક રૂપ ભાસે છે અજ્ઞાનવડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે જીવની ઉત્પત્તિ અને રેગ શોક દુઃખ મૃત્યુ, દેહને સ્વભાવ જીવ પદમાં જણાય એ જે અનાદિ એક રૂપને મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચનવડે દૂર થઈ જાય ? ભાસે જડ ચેતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે. વચનામૃત વીતરાગનાં. પરમ શાંતરસ મૂળ ઔષધ જે ભોગનાં, ફાયરને પ્રતિકુળ. શ્રીમદ રાજચ છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46