Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri મુનિનાહારાજ માં માતવિજયજને સ્વર્ગવાસ. આચાર્ય કરી વિજયાન દરર ર આતમરામજી મહારાજ ના પરિવાર પૂરા વૃદ્ધ આ મુનિરાજ હતા. તેમને જન્મ સં. ૧૯૧૩ નાં પાલી શહેર થી તા. દીક્ષા સં. ૧૯૯૫ ના આચાર્ય મહારાજશ્રીના સ્વહત લુધીયાણામાં થઈ હતી. તેઓ નિરવ ગુરુમહારાજની સાથે જ વિચારતા હતા અને તેમને સેવામાં પર રહેતા હતા. તેમના દરેક શહેરના ભંડારના રક્ષક હવાઈ છે મહારાજશ્રીના ભડાવી કહેવાતા ડો. નવા વિદ્યાર્થીઓને પઠન-પાઠન કરાવવામાં તપર હતા. ગુરમ-ડારાજના કાળધર્મ પામ્યા પછી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની સાથે પંજાબમાં જ હતા. ત્યારબાદ વૃદ્ધાવસ્થાને કારણે તેમણે પંજાબમાં જ નિવાસ કર્યા હતા. છેલ્લા ૧૦ વર્ષથી બે ત્રણ મુનિરાજ નિરંતર તેમની સેવામાં તત્પર રહેતા હતા. લગભગ ૫૮ વર્ષ પર્યત વિશુદ્ધ ચારિત્ર પાળી સં. ૧૯૯૯ ના અશાડ વદિ ૧૧ છે ગુજરાનવાલા ખાતે સ્વર્ગવાસી થયા છે. ત્યાંના શ્રી તેમની અંતક્રિયાપ્રસંગે અતિશય ભક્તિ કરી છે. તેમના પંચત્વના સમાચાર સાંભળી નજીકના ગામોમાંથી પણ અનેક ભક્ત શ્રાવકે આવ્યા હતા. મહારાજ શ્રીના પરિવારમાં આવા દીર્ધકાળના ચારિત્રપર્યાયવાળા મુનિરાજની ખોટ પડી છે. | સ્વયં પગમાનુસાર બોધવાળા છતાં જ્ઞાનાભ્યાસના પરમ રાગી હતા. એઓ | તે પિતાની જિંદગી સફળ કરી ગયા છે. અન્ય મુનિરાજોએ તેમનું અનુકરણ ! કરવાગ્ય છે. આવા ચારિત્રશીલ મુનિરાજનો સ્વર્ગવાસ તો મહામંગળકારી હોવાથી તેમાં ખેદ દર્શાવવાપણું હોતું નથી. એક લાયક મેમ્બરનું ખેદકારક પંચત્વ ભાઈશ્રી નગીનદાસ બાલાભાઈ કે જેઓ મૂળ લીંબડીના રહીશ હતા તેઓ રેલવેની નોકરીને અંગે હાલમાં બેટાદ રહેતા હતા. તેમના પેટમાં આંતરડાના સેજાને લગતા વ્યાધિ થવાથી તેઓ ઓપરેશન કરાવવા અમદાવાદ ગયા હતા. ત્ય ઓપરેશન કર્યા બાદ ૧૬ કલાકે શ્રાવણ શુદિ ૧ શનિવારે પંચત્વ પામ્યા છે. એએ. એટલા બધા પ્રમાણિક ને નીતિપરાયણ હતા કે તેની જોડના મનુષ્યો મળવા મુશ્કેટ છે. રેલ્વે સ્ટાફમાં તેમની એક પૂરા પ્રમાણિક મનુષ્ય તરીકે ગણના થતી હતી ! સ્વભાવ પણ બહુ જ માયાળ હતો. પિતાના હાથ નીચેના માણસો તરફ પણ કાયમ મીઠી નજરથી ને ઉદારતાથી વર્તતા હતા. ધર્મપરાયણ હતા. સભા તરી સંપૂર્ણ લાગણીવાળા હતા. તેઓ માત્ર (પર) વર્ષની વયે સ્વર્ગવાસી થવાથી સભા એક ન પૂરી શકાય તેવા લાયક મેમ્બરની ખામી પડી છે. તેઓ એક વિધ ! ને ચાર પુત્રીને પાછળ મૂકી ગયા છે. અમે તેમના કુટુંબને અંતઃકરણથી દિલારે આપીએ છીએ એમનો જીવનવ્યવસાય ખરેખર અનુકરણીય હતો તેથી તે અનુકરણ કરવા સૂચવી આ દિલગીરીકારક નોંધ સમાપ્ત કરીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46