Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - સદુપદે, ૧૮૩ ઉપદેરામાં એમ આશય પ્રત્યેક પ્રાણીને શાક-લેસથી મુક્ત કરવાના હતા અને સાચા સુખ-સાધન તરફ વાળા તમને સાચા સુખને ભટો કરાવવાનો હતો. એ એ જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સવજ્ઞ મહાવીરના વચન સર્વ સ્થળે એ જ ઉદેશ છે કે – સંસાર એકાન અને અનંત શોકમય તેમજ દુઃખથી ભરેલો છે, માટે એ ભવ્ય જનો ! એમાં મધુરી મેડી ને આગતાં એનાથી નિવૃત્ત થાઓ ! નિવૃત્ત થાઓ !' ભગવાન મહાવીરનો એક સમયે માત્ર પણ પ્રમાદમાં રહેવાને ઉપદેશ નથી. એમનાં સઘળાં પ્રવચનમાં એમણે એ જ પ્રદશિત કર્યું છે તેમ તેને વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. ઉત્તમ પ્રકારની સકળ રોગસામગ્રી સ્વાધીન છતાં તેના ઉપરની માહિનીને ઉતારી દઈ જ્ઞાનદર્શન–ચારિત્રપરાયણ થઈ, એમણે સિંહની જેમ નિજ પરાક્રમ દાખવી જે અદૂભુતતા દર્શાવી છે તે અનુપમ છે. ઇતિમ सदुपदेश ૧ લૌકિક ભાવ છોડી દઈ, વાચા-નાન તજી દઇ, કલ્પિત વિધિ-નિષેધ તજી દઈ, જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથા આત્માર્થે પ્રવર્તી એટલે તામસીવૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિક શાળ રે' એવા શાન્તાત્માનું અવશ્ય કલ્યાણ થાય. ૨ નિજ કલકલ્પનાએ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિકનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને, અથવા નિશ્ચયાત્મક બોલ શિખી લઈને સદ્વ્યવહાર લેપવામાં જે પ્રવતે તેના આત્માનું કલ્યાણ થવું શક્ય નથી. અન્યત્ર ઠીક જ કહ્યું છે કે – * જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (આત્મસિદ્ધિશાસ્ત્ર) ૩ એકાન્ત ક્રિયા-જડત્વથી અથવા એકાન્ત શુષ્ક જ્ઞાનમાત્રથી જીવનું કલ્યાણ ન થાય. ૪ વ્યસન વધાર્યાં વધે છે, ઘટાડ્યાં ઘટે છે અને નિયમમાં રાખ્યા નિયમમાં રહે છે. ૫ માંસ-દારુ-શિકાર-ચારી-જૂગાર-પરસ્ત્રીગમન–વેશ્યાગમન એ સાત કુવ્યસનોમાં ફસાવાથી ઘેરાતિર નરક-યાતનાઓ ભેગવવી પડે છે. અરે ! ચા-બીડી-તમાકુ વિગેરેનું નજીવું વ્યસન કદાચ લાગે તે પણ તેથી કાયાને નુકશાન થાય છે-થતું જાય છે તથા મન પરવેશ થતું જાય છે અને તેથી આ લોક અને પરલેકનું કલ્યાણ સાધવાનું ચૂકી જવાય છે. * સ્થિતિ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો તે માણસનું વજન પડે નહીં અને વજન વગ રને માન આ જગતમાં નકામે છે. સુભાગ્ય સાંપડેલા ને માન સફળ કરવા જેવો છે. છે પિતાને મળેલા મનો દેહ ભગવાનની ભક્તિ અને સારા પરમાર્થના કામમાં ગાળ દઇએ. અવને બે મેરા ધન છે : એક સ્વાદ અને બીજું પ્રતિબંધ. સ્વ: ટોળવા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46