________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯6
ભાદ્રપક ઉત્તર–આમાં જ જ્ઞાન-- શ ન-પરિવાઢિને આનાની શક્તિઓ મા હોય તો તે આખા આત્મામાં સર્વ આત્મપ્રદેશે પલ છે. બાકી વ્યવહાર વચન તરીકે અંત:કરણમાં કહે તા વાંધા જેવું નથી.
પ્રશ્ન :–મણે જ મનને અને ચિત્તને જુદા ગણ્યા છે તે બરાબર છે ?
ઉત્તર–મન પદગલિક છે ને ચિત્ત જ્ઞાનવાચક છે, તે આત્માને ગુણ છે એમ કહે તો જુદા ગણી શકાય.
પ્રશ્ન ટુ–માળારોપણની ઉછામાણીનું દ્રવ્ય દેવદ્રવ્ય જ કહેવાય કે તે બીજામાં વાપરી શકાય?
ઉત્તર–એ વાત ઉપધાન વહેવરાવનારે મુનિની વિચારણા ઉપર છે. પ્રશ્ન ૧૦–દુવિહારના પચ્ચખાણવાળા ચા સાથે દવા લઈ શકે ? ઉત્તર–ન લઈ શકે, કારણ કે દુવિહારમાં ચા ખપતી નથી. પ્રશ્ન ૧૧–ઉપધાન વહન કરાવવાનો નિયત કાળ ખરો ?
ઉત્તર–માસું બેઠા પછી વિજયાદશમી સુધી ન વહેવરાવાય; બાકીના વખત માટે ટ છે.
પ્રશ્ન ૧૨– શ્રીમાન હેમચંદ્રાચાર્યે સકલાર્ડત્ની કેટલી ગાથા બનાવી છે !
ઉત્તર—એ સ્તોત્ર શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના મંગળાચરણ તરીકે શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ છે. તેમાં પ્રથમના ૨ અને ૨૪ પ્રભુના ૨૪ એમ કુલ ૨૬ અનુદ્ધકલેક રચેલા છે. તેમાં વિરપ્રભુની સ્તુતિ તરીકે કૃતાપરાધેડપિ જને, એ ગાથા જ કહેલી છે. તે સિવાયની જે ગાથાઓ કહેવાય છે તે બધી પ્રક્ષેપ છે પરંતુ તે સ્તુતિરૂપ હોવાથી કહેવામાં વિરોધ નથી.
પ્રશ્ન ૧૩–યુગલિયાએ એકથી વધારે યુગલને જન્મ આપે ?
ઉત્તર–ને આપે; કારણ કે છ માસ આયુ શેષ રહે ત્યારે જ એક યુગલ જન્મે છે, અને ૧૫ માસ લગભગ બાકી રહે ત્યારે એક વાર જ યુગલિની ગર્ભ ધારણ કરે છે.
પ્રશ્ન ૧૪–ધ્રુવદેવતા ને સરસ્વતી દેવી એક જ કે જુદા ? ઉત્તર–એક જ છે. તેને વાવતા (વાગીશ્વરી), પ્રવચનાધિષ્ઠાત્રી પરું
પ્રશ્ન ૧૫–ખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા અસંખ્ય કાળ કેમ રહી? તેનું કારણ આચાર્ય શ્રીવિજ્યવઠ્ઠભસૂરિ મંદિરની જેમ જીણોદ્ધાર લખે છે તે બરાબર છે
For Private And Personal Use Only