Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - * કેમ કે , A r ' ' કે '' કે ' ' , ' ' - સૂક્તમુક્તાવલી : સિદર પ્રકાર નું સમલકી ભાષાંતર (સભાવાર્થ) ( અનુસંધાન પૃષ્ઠ ૧૧૬ થી ) માહાભ્યનું મંદિર સત્ય ( શાર્દૂલવિક્રીડિત) વિશ્વાસગ્રહ, આપદાહર, સુરેદ્વારા પૂંજા પામતું, મુક્તિ-સંબલ. નીર–અગ્નિશમન, વ્યાધ્રાદિ થંભાવતું; શ્રીઉત્પાદન કીતિકાનન અને સાજન્યનું જીવન. શ્રેયડામ પ્રભાવધામ વચ છે સાચું ખરે ! પાવન. ૧ પવિત્ર સત્ય વચન વિશ્વાસનું ઘર છે, આપત્તિ દુરનાર છે, દેવતાઓથી પણ જાય છે, મુક્તિનું ભાતું છે, જળ-અનલને શમાવનારું છે, વ્યાધ્ર-સર્ષ આદિને થંભાવના છે, સમૃદ્ધિનું ઉત્પાદક છે, કત્તિનું કીડાવન છે, સાજન્યનું જીવન છે. કલ્યાણનું નિવાસસ્થાન છે અને પ્રભાવનું મંદિર છે. સત્યવાદીને સર્વ કે વિશ્વાસ કરે છે અને અસત્યવાદીને કોઈ વિશ્વાસ મમતું નથી. એ જગપ્રસિદ્ધ છે. સત્યવાદીની પ્રતિષ્ઠા જ એવી પડે છે કે તેનામાં વિશ્વાસ મૂકતાં કંઈ પણ આંચકો લાગતો નથી, એટલા માટે સત્ય વચનને અત્રે વિધાસનું ગૃહ કહ્યું છે. ગમે તેવી આપત્તિ આવી પડી હોય તે પણ સત્યના પ્રભાવે શીર્ણ વિશીર્ણ ઇ જાય છે. સત્યવકતાને દેવતાઓ પણ પૂજે છે, સત્યવક્તાના સત્ત્વની પ્રશંસા સુધર્મ. મામાં ઇંદ્રવડે પણ કરાય છે એમ અનેક આખ્યાયિકાઓમાં સંભળાય છે. માર્ગે જતાં મુસાફરને ભાતું જરૂરનું છે તમ મુક્તિ માર્ગે પ્રયાણ કરનાર વકને સત્યરૂપ ભાતું આવશ્યક છે, એ હોય તે જ નિર્વિધને મુસાફરી થઈ શકે છે. સત્યના ભાડામ્યથી અગ્નિ બુઝાઈ જાય છે અને જળનું સંકટ શમી { ; અગ્નિપ્રલય કે જળપ્રલયના ઉપદ્રવ ઉપામી જાય છે. માત્ર જેવા નિક અને સર્પ જેવા ફોધી પ્રાણી પણ સત્યના મહિનાથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46