________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ઇસ પ્રકારો,
ભા
૨૦૦
ઘંભી જાય છે, પોતાનાની સિંધવૃત્તિનાં પ્રયત્તતા નથી. ચડાશિક જેવા િ વિષ સર્પ પણ સત્યનૃત્તિ વીરપ્રભુના સાન્નિધ્યમાં પ્રશાંત થઇ ગયા હતા. વીતરા દૈવના સમવસરણમાં વ્યાકા-સિંહાદિ હિંસક પ્રાણીઓ પણ શાંતવૃત્તિ ધારણ કરે છે, એ બધા સત્યના પ્રભાવ છે.
સત્ય વચન સાજન્યનું -મુજનનાનુ જીવન છે, તેના પ્રાણરૂપ છે. સત્ય વિનાની સુજનતા નિર્જીવ છે, મૃતપ્રાય છે, આત્મા વિનાના ઈંડુ જેવી ઠં નામમાત્ર છે. સાજન્યનું પ્રથમ લક્ષણ સત્યાદ્ધિતા છે.
Truth is the fundamental virtue of a gentleman.
સત્ય અનેક પ્રકારની સમૃદ્ધિને જન્મ આપે છે. આ લેકમાં અને પ્ર લેાકમાં વિવિધ દ્રવ્ય-ભાવ સંપત્તિ તેના ફળરૂપે સંપ્રાપ્ત થાય છે.
સત્યવાદીની નિર્મળ કીત્તિ ઢિગતમાં વિસ્તરે છે. રાજા હરિશ્ચંદ્ર અને યુધિષ્ઠિરની કીત્તિ અદ્યાપિ લેાકવ્યાપ્ત છે.
સત્યથી અનેક પ્રકારની કલ્યાણપર પરા સાંપડે છે. ટૂંકામાં તે મહિમ મંદિર છે. વિશેષ શુ? અનેક પ્રકારની પ્રાતિહા લક્ષ્મી જે અહુ તને સાં છે તે પણ સત્યના જ પ્રભાવ છે. ત માટે અન્યત્ર કહ્યું છે કે:
..
चञ्चन्मस्तकमौलिरत्नविकदज्योतिश्छटाइम्बरे
देवाः पल्लवयन्ति यच्चरणयोः पीठे तुरंतोऽप्यमी । कुर्वन्ति ग्रह लोकपालखचरा यत्प्रातिहार्य नृणां, शाम्यन्ति ज्वलनादयश्च नियतं तत्सत्यवाचः फलम् ॥ —શ્રી જ્ઞાનાણ
દુઃખા કે અસત્ય
( શિખરિણી )
P
યશ જ્યાંથી ભસ્મ જ્યમ વન વાગ્નિથી બનતું. દુ:ખોના હેતુ જે યમ મહીંહોનું જળ થતું; ન જ્યાં તાપે છાયા જ્યમ યમતપાદિ શુભ કથા, અસત્ વાણી એવી સુતિ ન વદે કે રીત તથા. જેમ દાવાનળથી વન ભસ્મીભૂત થાય છે તેમ જેના વડે કરીને યશ ભ થઇ જાય છે; જેમ જળ વ્રુક્ષાના હેતુરૂપ છે તેમ જે દુ:ખાના હેતુ છે; જેમ તા. છાંયા હોય નિહું તેમ જયાં યમ-તપાદ્ઘિની સકથા હાય નહિં, એવું અસત્ બુદ્ધિવત દી બેલે નહિં
For Private And Personal Use Only