Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ભા ૨૧૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. આત્મચરિત્ર લખવા માંડ. શરૂઆતમાં તેને મજા પડશે, તું થોડે આગળ વધી એટલે તેને પોતાને જ મૂંઝવણ થશે. લખતાં લખતાં “પણ પણ..” થતું જ અને આખરે તારે લખવું પડશે કે “હું જાણતા નથી, સમજતા નથી ? વિગેરે. જાત પ્રયાગ કરીશ ત્યારે તને તારા આત્મચિત્રમાં અનેક ગુંચવણો લાગશે તું પ્રમાણિકપણે એ ચિત્ર તારી જાત માટે લખીશ તો પણ તને સમજાશે કે એ ચિત્ર લખવું મુશ્કેલ છે અને આખરે એ તારે નિષ્ફળ પ્રયત્ન તું છોડી દઈશ કંટાળીને થાકી જઈશ અને ગુંચવણમાં ગોટાળે ચઢી જઈશ. આટલું કબૂલ કરી શકીશ? કબૂલ કરવા જેટલું ખમીર છે? કદી વિચાર કર્યો છે ? પોતાનું આંતરચિત્ર દોરવામાં આટલી બધી મૂંઝવણ થાય એ તે કેવી વાત ? આ શરીર અને આત્માથી તૈયાર થયેલી નૈકા શી ચીજ છે ? એ કર્યા ઘસડાઈ જાય છે? એને કયા બંદરે લઈ જવી છે? એને લઈ જવામાં કયા ધોરણો અને નિયમો છે? એની કોઈ વાતને તે નિર્ણય કર્યો છે? અને ન કર્યો હોય તે કેવી વાત ગણાય એ તું જ વિચાર, બીજાની સાથે ગમે તેમ વર્તજે, પણ પિતાની જાતની સાથે એકાંત વિચારણામાં તો આત્મવંચના કરતો નહિ. કયા બંદરે જવું છે એને ખ્યાલ પણ ન હોય અને વહાણને ભરદરિયે હંકારી મૂકવું એના જેવી અકલ તે કોની હોય? છતાં એ દશા તારી છે એ વાત જ્યારે તુ ખૂબ વિચાર કરીશ ત્યારે તને સમજાશે. થોર (Thoreau) નામનો એક મહાન સાહિત્યકાર થયું છે. તે કહે છે કે “તારી પોતાની જાતને બરાબર ઓળખવી હોય તે તું તારી પોતાની ઉપર એક પત્ર-કાગળ લખ. તેમાં તારી પિતાની શક્યતાઓ, તારું વર્તન અને તાર ઉદ્દેશ (Abilities, Character and Aim ) ના સંબંધમાં તું પોતે સાચેસાચું શું માને છે તે તું જણાવ એટલે તું કયાં છે તેને તમે ખરેખરો ખ્યાલ આવશે. એ જાતની વિચારણાને પરિણામે થયેલા લેખનથી તું રાજીતે નહિ જ થા એક ચક્કસ જણાય છે, છતાં એક વાત એ પણ છે કે એ વિચારણાને પરિણામે તારામાં કેટલાક ગુણો પ્રચ્છન્ન હશે તેનું તને ભાન પણ થશે.” જીવનની ફત્તેહ આવા પ્રકારની વિચારણામાં છે. ગમે તે પ્રકારે જિંદગી પ કરવી અને સંસાર સમુદ્રમાં પિતાની નૌકા જે પવન આવે તેને અનુસારે ઘર ડાવા દેવી એમાં કાંઈ જ નથી, એમાં કાંઈ આનંદ નથી, એમાં કાંઈ તે નથી. જીવનની મોજ માણવી હોય તે જીવનને અંદરથી તપાસવું. પિતા ધારણ સમજવી, પિતાના ઉદ્દેશોનો નિર્ણય કરે, પિતાના ઉદ્દેશને વિરોધ અને તેવા પ્રસંગે આવે ત્યાં અટકી પડવું અને જેમ બને તેમ બહાર ન જોતાં આ જોતાં શીખવું, સામે ન જોતાં પગ નીચે જતાં શીખવું અને ચકળ વકળ આ નિરીક્ષણ કરી અન્યની આસપાસ ફેર ફુદડી ફરવાને બદલે પિતાના શો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46