________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી.જૈન ધમ પ્રકાશ
[ ના પર
વૈદ્યનો કે ડોકટરના વાવાર ફેફાર કરવા નહીં, અને કરવાથી કાર્ય જ્ઞાનને બદલે નુકશાન થાય છે.
પણ
૨૮. વ્યાધિના સમયમાં જેમ બને તેમ આસાએશ વધારે લેવી. આસાએશ સારા પધની ગરજ સારે છે.
૨૫. વ્યાધિના પ્રસંગે વસાદિ અશુદ્ધ હોવાના કારણે મુખાચ્ચારથી નવકારદ ન ગણવા, પરંતુ મનમાં તા જ્યારે ચિત્ત સ્વસ્થ હોય ત્યારે અવશ્ય નમ સ્કારાદિનું સ્મરણ કર્યા કરવું.
૨૬. વિષમ વ્યાધિ પ્રસંગે પણ બનતા સુધી પ્રવીણ દેશી વેદની દવા કરવાનું ધ્યાનમાં રાખવું, કારણ કે એમાં ધર્મ જળવાય છે. કદી વ્યાધિ પરત્વે ખાસ ડોકટરની દવા કરવાની જરૂર જ પડે તેા તેની પ્રવાહી દવા ન વાપરવી. તે પણ વાપરવીજ પડે તા ખાત્રી કરવી કે તેમાં ધર્મને બાધ આવે તેવું નથી. ચિત્તને! ત્યાગ હોય તે ડારેલું પાણી સાથે લઇ જઇ તેમાં દવા મેળવાવવી. ૨૭. હાલમાં ઇંજકશનની પ્રવૃત્તિ બહુ વધી પડી છે. તેના અનેક કારણા છે. આપણે તા તેમાં ખાસ વિચારવાનું એ છે કે તેને માટે વપરાતી દવા શેની બને છે ? મારી તજવીજ ઉપરથી જણાયુ છે કે તે દવા બહેાળે ભાગે તિય ચ પંચદ્રિય જીવાના વધથી ને તેના કાઢેલા સત્ત્વથી મને છે. આ પ્રવૃત્તિમાંથી આપણા મુનિ પણ બચ્યા નથી. કેટલાક તા તેના રસીયા બની ગયા છે તે જાણી અત્યંત ખેદ થાય છે.
૨૮. હાલમાં દરેક વ્યાધિવાળાને પ્રાયે મેાસ બીના રસ આપવાની પ્રવૃત્તિ વધી પડી છે. દેશી વેદો પણ તે બતાવવા લાગ્યા છે. તેમાં શ્રાવકના સંબંધમાં તા ખાસ વિરૂદ્ધતા તિથિને અંગે અને ત્યાગ હોય તો વનસ્પતિની વિરા ધનાને અંગે છે, પરંતુ મુનિસમુદાયમાં પણ કેટલાક તા તે રસના રસીયા બની ગયા છે. તેમાં વનસ્પતિની વિરાધનાના, આધાકમીના, ચિત્ત પણાને કે તિથિને વિવેક પણ ભૂલી જાય છે. કેટલાક તેા દરરોજ તે રસ પીએ છે. તૈયાર મળે તા લેવાને બદલે ખાસ પ્રેરણા કરવામાં આવે છે. આ મામતમાં કેટલી દિલગીરી ખતાવવી ?
ટૂંકામાં ધર્મ ચૂકીને જીવવું તે ન જીવ્યા બરાબર મને તેા લાગે છે.
સ્પષ્ટતા—અમે અમારા ‘અશડ માસના અંકમાં પુસ્તકાની પહેાંચમાં 'દિશા બદલે એ નામની યુકની પહોંચમાં લેખક જ દિશા દલવાની જરૂર છે’ એમ જે લખ્યું કે તેના અર્થ એ છે કે- સમાજની તેને માટે કારની પણ ભૂલે નહેર કરતાં અટક એ હિતાવહુ છે.
તી
For Private And Personal Use Only