Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન માર્ગદર્શક સાદા પ્રશ્ના અને તેના ઉતર. Ge 2 પાસે ધર્મશાસ્ત્રનું વિનય-વિવેકસહિત શ્રવણું કરી, શુદ્ધ દેવગુરૂ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, યથાશક્તિ તપચ્ચખાણ કરીએ તેથી ૫ પ્ર॰-શ્રાવકમાં સામાન્ય રીતે કેવા ગુણ હેાવા જોઇએ ? ઉ-માર્ગાનુસારીપણાના ૩૫ ગુણા તે તેમાં અવશ્ય હેાવા જોઇએ. ૬ પ્ર–માર્ગાનુસારીપણાના ઘેાડાક ગુણે વર્ણવી દેખાડશે ? ૯૦~૧ ન્યાય નીતિથી કમાણી કરી તેવડે આજીવિકા ચલાવવી. ૨ સદાચારી થ્યું પણ કદાપિ લેક વિરૂદ્ધ દુષ્ટ વ્યસનાકિ ઉન્માર્ગે જવું નિહ. ખાનપાન સંબધી પણ યાગ્ય વિવેક સાચવવે. ૐ સરખા આચાર વિચારવાળા-એકમતવાળા સ’ગાથે વિવાહ જોડવા, જેથી શાન્તિપૂર્વક ધ કર્યાં કરતાં ખલેલ ન આવે. ૪ સર્વ પ્રકારનાં પાપ આચરણથી ડરતાં રહેવું ૫ દેશાચાર પ્રમુખ લક્ષમાં રાખી નિન્દાપાત્ર ન થવાય તેમ ડહાપણુથી વર્તવું. ૬ રાજા પ્રમુખ અધિકારીના તેમજ પૂજ્ય વડીલ પ્રમુખ કોઈના પણ અવવાદ દિપ મેલવા નહિ, તથા કાન દઈ સાંભળવા પણ નહૂિં. કેમકે તેથી ભારે અનર્થ યા દોષ પેદા થાય છે. છ સારા પાડેશવાળા ચેાખ્ય મુકામમાં સુઘડતાથી રહેવું. ૮ સદ્ગુણી સત-સાધુ-મહાત્માના યા સુશ્રાવકને સત્સંગ કરવેર ૯ માત પિતા દેંક વડીલેાની આજ્ઞા માથે ધારવી પણ લેાપવી નહિ. ૧૦ ઉપદ્રવાળા સ્થાનમાં ન જવુ, જેથી ધર્મની અને ધનની હાનિ થાય. ૧૧ પેાતાની ગુાશ (આવક) ના પ્રમાણમાંજ ખર્ચ કરવા, ૧૨ પેશાક પણ પાતાની સ્થિતિના પ્રમાણમાંજ રાખવા. : ૧૩ બુદ્ધિના આઠ ગુણેા ધારી તત્ત્વબેધ મેળવી સદ્દગુણી ક્ષાવુ ૧૪ બરાબર ક્ષુધા-ખાવાની રૂચિ જાગ્યા વગર ખાવું નહિ. ૧૫ નિયમિત વખતે ક્ષુધાના પ્રમાણમાંજ ભોજન પચે તેવુ કરવું. ૧૬ ધર્મને સાચવી અર્થ ઉપાર્જન કરવુ તેમજ અને હાનિ ન પહાંચે તેમ મર્યાદાસર કામસેવન. એ રીતે ધર્મો, અર્થ અને કામને સાધવાં. ૧૭ ભોજન સમયે સ’ત-સાધુ-અતિથિ અને માતપિતાદિકની અવશ્ય સભાળ લેવી. તે પછી ભેાજન કરવુ, ૧૮ ગુણ ગુણીને જ પક્ષ કરવા એટલે તેમનામાંજ દ્રઢ રાગ ધરવા. ૧૯ દેશ કાળ ભાત વિચારી, નિજ શક્તિ-મળ તપાસી ઉચિત કાર્ય કરવું. ૨૦ ધર્મચુસ્ત સજ્જનની બહુમાનપૂર્વક સેવાભક્તિ કરવી. (રવોય માટે.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32