________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
(U
૨૮૪
જેનષમ પ્રકાશ વાય પાપને વિવેકવડ પિછાણી લઈ પાત્ર-સુપાત્રને બહુ પ્રમથી દાન દેવું. ૨૫ વાહ્ય જનને ભક્તિ પ્રમુખ આલબ માટે થા જિ. મદિર નજ લેય
ત્યાં રાજનીતિ મુજબ જ્યણાપૂર્વક કરાવી આપવામાં લાભ છે; પણ
જ્યાં પ્રથમથી જ હોય ત્યાં તો તેને જીર્ણોદ્ધાર કરાવે લાભકારી થાય છે. રદ મૈત્રી, મુદિતા, કરૂણા અને માધ્યસ્થતા પ્રમુખ ઉત્તમ ભાવનાઓ સદાય ભાવવી. ર૭ અનેક દૂષણથી ભરેલું રાત્રિભોજન કરવાની કુટેવ તજી દેવીજ યુક્ત છે૨૮ હિસાહિત-લાભાલાભ જેથી પણ સમજાય એવા વિવેકને જરૂર આદરે. ૨૯ જેનાથી દુ:ખને વધારે જ થાય એવી ખાટી માયા–માતાનો ત્યાગ કરવો. ૩૦ આ અગાધ સંસારસાગરને હેલાસર પાર પામવા પ્રબળ પ્રયત્ન કરે. ૩૧. ધર્ય-ધીરજ-સમતાને સુખદાયી સમજીને તેનું પુનઃ પુનઃ સેવન કરવું. ૩૨ શોકને સર્વ રીતે નુકશાનકારી સમજી તેને જલદી ત્યાગ કરે. ૩૩ ઈપ-અદેખાઈ, વર, ઝેર પ્રમુખ દુષ્ટ વૃત્તિ તજી મનને શુદ્ધ-નિર્મળ કરવું. ૩૪ ઉત્તમ ધર્મ સામગ્રી પામીને જરૂર માનવભવની સફળતા કરી લેવી. ૩૫ સરાજપૂર્વક અમૂલ્ય વ્રત આદરીને કદાપિ વ્રતભંગ કરે નન્ડિ. ૩૬ માણસમયપર્યત સમાધિ સચવાઈ રહે એવી ખૂબ કાળજી રાખવો ૩૭ આભવ પરભવ સંબંધી અસારસુખ-ભાગની ઈચ્છા તૃષ્ણા રાખવી નહિ. ૩૮ વર્તવ્ય-ધર્મને સારી રીતે સમજી તેને સાવધાનપણે પાળવા પ્રયત્ન કરે. ૩૯ નવકાર મહામંત્રને હૈયાને હાર સમાન લેખી તેનું સદાય સ્મરણ કરવું, ૪૦ જામરણની મહા વ્યધિ સદંતર દૂર કરવા માટે ધર્મ રસાયણનું જ
સેવન કરવું.
શુદ્ધ વૈરાગ્ય બળ મેળવી, દેડ લક્ષમી પ્રમુખ ક્ષણિક પદાર્થોને મેહ તજી દે, ૪ર સદા સર્વદા સદ્ધિકરૂપ આંતર ચાકુનો ઉપયોગ કર્યા કરે. ૪૩ દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ સંબલ (ભાતું) બને તેટલું સાથે
લઈ લેવા ચૂકવું નહિ. “દવ બળે ત્યારે કૃ િખોદવે ' કામ આવે નહિ. જ માનવભવ પ્રમુખ ઉત્તમ ધર્મ સામગ્રી ફરી ફરી મળવી મુશ્કેલ છે એમ
સારી રીતે સમજી રાખી શીધ્ર સ્વહિત કરી લેવા લક્ષ દરવું. ૪૫ પુરુષાર્થ સેવનવડે ગમે તેવા કઠીન કાર્યની પણ સિદ્ધિ થઈ શકે છે એ
નિશ્ચય કરી પ્રમાદ માત્ર દૂર કરી પુરૂષાર્થી બનવું. એવડે સકળ કાર્યસિદ્ધિ થઈ શકશે.
ઈતિશ. સન્મિત્ર કપૂરવિજયજી,
For Private And Personal Use Only