Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '' '' બેજન સમયે સાચવવાના નિયમે, ઉપયોગ કરવાથી તે સુધારી શકાશે. આ બંને ઉપાયથી લેહી શરીરમાં અને હેજરીના ભાગમાં વધારે કરશે અને આરોગ્યતાના ત વધારે ફેલાવાથી શરીર પણ બહ તદુરસ્ત-સુદ્રઢ થશે. લેહીના કવાથી શરીર જેવું શુદ્ધ, તંદુરસ્ત અને સારું રહેશે તેવું બીજી કઈ પણ નથી રહેશે નહિ. ખોરાકને ખરે ઉપયોગ પણ ત્યારે જ થશે. ખોરાકથી મેળવવાનો લાભ પણ ત્યારેજ મેળવી શકાશે, અને ખોરાકના પુષ્ટિકારક ત પણ પછીથી જ ઉપયોગી નીવડશે. શરીરને કઈ પણ ભાગ નબળે લાગતું હોય, અને ત્યાં લોહીના કરવાની વધારે જરૂર હોય તે મનના આવી રીતના ઉપયોગથી, તે જોતાના વિચાર સેવવાથી, તે તરફ ખાસ લા ચીને તે બાબતની જ ઈચ્છા કરવાથી તે કાર્ય કરી શકાશે. હોજરીની બાબતમાં તે લેહીના વધારે ફરવાની ખાસ અગત્ય હેવાથી ખોરાકમાંથી વધારે શરીરને લાભ આપવા હૈસો શ્વાસ અને મનની સ્થીરતાના આ બંને ઉપાય જેમ બને તેમ વધારે ઉપયોગમાં લેવા ચુકવું નહિ. આ નિયમ મે-શરીરને સારી રીતે પિષવા માટે રાકની અમુક જાતને જ નિર્ણય કરી રાખવાની જરાપણ અગત્ય નથી. જે કાંઈ આરેગ્યદાયી અને સારી રીતે રાંધીને તયાર થયેલું હોય તે ખોરાક ખુશીથી લે, પણ ખોરાક લેતી વખતે એટલું જ ધ્યાનમાં રાખવાનું કે સંપૂર્ણ આનંદ ભેગવતા-આનંદી ચહેરા સહિત તે ખોરાક લે. તમારા ખોરાક માટે કદી પણ બહુ ચેકસ થશે જ નહિ. આ ખોરાકજ સારો-આ બરાબ-આ નડશે–એવો ખોરાક ખાતી વખતે કદી પણ વિચાર કરશો નહિ. આવા વિચારે પાચનશક્તિને શત્રુરૂપ નીવડે છે. જે જે માણસે ખોરાક લેતી વખતે આવી જાતના વિચારો સેવે છે, મનને રાક નહિ પચે-કેમ ખવાય તેવા વિચારોમાં દોડ્યા કરે છે, તેની પાચનશક્તિ કઈ દિવસ સારી સ્થિતિમાં રહેતી નથી. તેવા માણસને અજીર્ણની ફરીયાદ ચાલુ કર્યા કરવી જ પડે છે. દરેક જાતનો ખોરાક ખાવામાં પસંદ કરે, તે બાબતમાં સામાન્ય વિચારજ કરે-બહ ચોકસ તે બાબતમાં થવું નહિ. રાક આરોગ્યવર્ધક અને સુપક્વ હોય એટલે જ વિચાર કરવાનો છે, પછી તે સારી રીતે આનંદથી તેને ઉપભેળ લે, અને “તે ખોરાક તમને પચશેજ-તમને પુષ્ટિ કરના નીવડશે. તેવી ધારણાથીજ જોઈતા ખોરાકનો ઉપભેગા લે. ખરાક ખાવામાં જોઈએ તેટલો લે, અને ખાતી વખતે બાદશાહી બાણું ઉપર બેઠા છીએ, તેવા સુંદર વિચાર પૂર્વક-આનંદથી તેને સારી રીતે ઉપગ લે. | નિયમ ૮ મે-છેલ્લે અને ઉપગી નિયમ તે ઉણાદરી વ્રતને આદર કહે તે છે. એ રાક ઈતિજ લે. ગમે તેવી વહાલી વસ્તુ મળે પણ અકરાંતીય થઈને તેને ક. લાભ લેવા નહિ. શરીરમાં વધારે અન્ન નાખવાથી તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32