________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જૈનધર્મ પ્રકાશ.
अन्यारमा व्रत उपर कथा. કુવ્યાપારના તથા નાનાદિકના ત્યાગપૂર્વક બ્રહ્મચર્ય સહિત જે તપસ્યા કરવી, તે પિક નાનું ત્રીજું શિક્ષાત્રત કહેલું છે. આ વ્રત શુદ્ધ એવા સાધુના વતની જેમ એક રાત્રિ દિવસ અથવા આખી રાત્રી સુધી જિતેદ્રિયપણે પાળવાનું છે. ભાવારૂપી સપના વિષને છેદવા માટે તથા આપત્તિરૂપ તાપને દવા માટે મિત્રા નંદ નામના મંત્રીશ્વરની જેમ પાષધ વ્રતનું પાલણ કરવું.
પિપધ વત ઉપર મિત્રાનંદ મંત્રીની કથા. ધર્મ વડે નિર્મળ, દ્રવ્યવટે અત્યંત પ્રકાશમાન અને કામદેવની ચપળતાને નાશ કરનાર પુપપુર નામે નગર છે. તેમાં યુદ્ધને વિષે શત્રુ રાજાઓને અમૃતની દાનશાળારૂપ અને પોતાના તેજવડે સૂર્યનો પરાજય કરનાર ભાનુ નામે રાજા હતા. તે રાજાને મિત્રાનંદ નામે પ્રસિદ્ધ મંત્રી હતા. તે બહસ્પતિને પણ પોતાનો શિષ કરે એ બુદ્ધિના સ્થાનરૂપ હતા. એકદા સભા મધ્યે રાજ તથા મંત્રી વચ્ચે ઉદ્યોગ અને પુણ્ય (નસીબ) ના સ્થાપન વિષે ઘણો વિવાદ થયો. તે વખતે રાજાએ ક્રોધથી સચિવને કહ્યું કે-“જે તારે ઉદ્યોગ પ્રમાણરૂપ ન હોય અને પુરાજ પ્રમાણ હેય, તે પુણ્યના બળથી ગર્વિષ્ઠ થયેલે તું તારા પુણ્યના માહાભ્ય કરીને મારા રાજ્યની અદ્ધિ લઈ લે. વળી વૃદ્ધિ પામેલી ઇર્ષ્યાથી રાજા બોલ્યો કે-“ છે કે માણસ આ નગરીમાંથી તારી પાછળ આવશે, તે આ મારા તૃષાગુક્ત થયેલા અંગ તેના કંઠનું રૂધિર પાન કરશે. હે તુચ્છ બુદ્ધિવાળા પ્રધાન !
થી તું જલદી ચાલ્યા જા, તારું વન પૂર્ણ કર, તારે ઘેર પણ જઈશ નહીં, અને અહીંથી જ બીજે ગામ . ' આ પ્રમાણે રાજની આ સાંભળીને તે શ્રેષ્ઠ મંત્રી દઢ આવેશમાં આવેલ હોવાથી એકલેજ દેશાંતર તરફ ચાલે. પ્રથમ પૃથ્વી પર ચાલવાથી પીડા પામતા પગવડે તે અદ્દભુત ઉદ્યમવાળે મંત્રી જાણે મોટા પર્વત હાય તેમ નગર બહાર નીકળે. મહાપુણ્યવંત તે પ્રધાન મધ્યાહન સમયે અત્યંત થાકી ગયે. તેવામાં તેણે જાણે ચંદ્રની સર્વ કળાથી યુક્ત હોય એવું નિર્મળ એક સરોવર જોયું. તે સરવર જાણે તૃષાર્તા માને બોલાવવા માટે પળ કલેવરૂપી હસ્તને સમૂહને તથા જમાના ઘણા ગુંજારવ જેમાં થાય છે એવા કમળ રૂપી કડે મુખને ધારણ કરતું હોય એવું દેખાતું હતું. પછી તે પ્રધાન તેમાં નાન કરી જળપાન કરી તેની પાળ પર રહેલા વૃક્ષની નીચે છે. તેવામાં પિતાની પાસે આકાશથી શીઘપણે ઉતરેલે એક પુરૂષ તેણે જે તે પુરૂએ તેને કહ્યું કે- “આ મણિની મૂળ વાથી તે સંદરા સમ તને ચિંતવેલું ન્ય આપશે, અને પછી પણ પાણી ત્રાદ્ધિ આપશે. એમ કહીને તે દિવ્ય
For Private And Personal Use Only