________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
કે- ગણિત કે પારિભાષિક શઢ હૈ, હમારી સમજમેં પૂર્ણ રૂપસે નહીં આયે.” આટલું કબુલ કર્યું છે પણ તે શા કામનું ? અનુવાદ કરવા માંડ્યા પછી જે હકીકત ન બેસે તે તેના જાણકારને પૂછી ખરો અર્થ સમજી, લખોજ જઈએ. વળી પૂર્ણ રૂપમાં સમજવામાં નથી આવ્યા એમ લા છે તે પણ ખોટું છે, બીલકુલ સમજેલજ નથી. એની ખાત્રી જે અનુવાદ વાર તેને થઈ શકે તેમ છે. અનુવાદ કરવા બેસવું ને પછી આ લખવું કે અમારી “સમાજમાં આવ્યું નથી ” તે ચાલી શકે નહીં. કોઈ સમજાવનારજ ન મળે તે રચાલે. બાકી આ ગણિત તે જેને તેમજ જૈનેતરો પણ જાણે તેવાં છે તેથી તેમાં તો પ્રયાસબીજ ખામી છે. પછી ભાષ્યકાર કહે છે કે– નેન યુવાન ઈત્યાદિ. તેના અનુવાદમાં “ઇસ કારણ રૂપ ઉપાય – ઈત્યાદિ લ છે. જયાં કરણને કારણ ભેદ ન સમજાય ત્યાં અનુવાદ સા ક્યાંથી થાય? આ વાક્યના અનુવાદને અંગે નીચે નેટ લખી છે, તેમાં પણ સમજયા વિના અગડ બગડે લખી દીધું છે તે પરીક્ષકોએ વાંચી લેવું. * પૃષ્ટ ૮૩ પંક્તિ ૧૭મી માં ભાષ્યકાર લખે છે કે-વિવરથિત વંશા ૩. આને અનુવાદ- અરેકે વિવર (છિદ્ર) સ્થિતકે સમાન હૈ, ઈસ કારગુસે યે વશ કહે જાતે છે.” આ પ્રમાણે કર્યો છે. આ અનુવાદથી શું સમજવું ? જાણકારનું કહેવું એ છે કે-બે પર્વતના મધ્ય ભાગમાં રહેલા છે તે વંશ એટલે ક્ષે કહેવાય છે. ' આ અર્થ અનુવાદમાંથી શી રીતે કાઢવો ?
પૃષ્ટ ૮૬ પંકિત ૩૧મી માં પ્રથમ હિમવત પર્વતની ચાર દાઢા ઉપર આવેલા ૨૮ અંતરીપ નામ સાથે ગણાવીને પછી લખે છે કે રાવણsઘાં પર ઉત્તરારિતિ, અનુવાદ-“ઈસ પ્રકાર છપન અંતરીપ શિખરી પર્વત સંબંધી ની જાનને ચાહિએ.” ભાષ્યકાર કહે છે કે “હિસાવતુ પર્વત મા શિખર પર્વત ઉપર પણ ૨૮ અંતરદ્વીપ જણવા અને કુલ મળીને પદ જાણવા. ત્યારે અનુવેદકાર શિખરી ઉપર પણ પદ ઠરાવી દે છે. પણ જ્યાં હકીકતનું કે અર્થનું ભાન નહિ ત્યાં બીજું શું લખી શકાય ?
પદ ૮૫ પંક્તિ ર૬ મીમાં ભાગ્યકારે લખ્યું છે કે-માવવિંશતિ બાપુ તેને અનુવાદ પૃષ્ટ ૮૬ પંક્તિ પાંચમીમાં-“ભારતવર્ષ કે સાઢે છવીશ જનપદે ” આવો કર્યો છે. સંસકૃતના વિદ્વાન થઇને બેસવું અને પ્રવિંરારિ છે અર્થ સાડી પચવીશને બદલે સાડી છવીશ કરે એ કેટલું બધું શરમાવા જેવું છે?
હવે નાની નાની ભૂલને મુકી દઈ માટી મેટી એક બે ભૂલ જ બતાવ વામાં આવે છે.
For Private And Personal Use Only