Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. અસાધારણ માટે પ્રમાણ મરણની બાબતમાં જોવામાં આવે છે તે ખરેખર બેદજનક છે. ઇ. સ. 1911 ના વરતીપત્રક પ્રમાણે મુંબઈમાંની સર્વ કેમની વસ્તી અને પછીના ત્રણ વર્ષમાં મરણ પ્રમાણ નીરો દર્શાવવામાં આવ્યા છે તે પ્રમાણે છે. પ્રત્યેક વર્ષ માં મરણ પ્રમાણ જાત. વસ્તી. 1811 19 ૧ર 193 1438 1414 1349 પ૩૬૫૫ 126 1391 1159 પારસી 50931 1242 1314 1145 મુસલમાન 179346 8321 9097 6946 મુબઇની વતીના પ્રમાણમાં અને અન્ય કેમની પ્રજાના પ્રમાણમાં મરણ સંખ્યા જેનેની કેટલી વધારે છે તે તરતજ સમજાય તેવું છે. બીજી જ્ઞાતિમાં એક હજારના પ્રમાણમાં ર૦ થી રપ ટકા મરણ પ્રમાણ છે. મુસલમાનામાં 40 ટકા છે ત્યારે જેનામાં 70 ટકા મરણ પ્રમાણ આવે છે. તે વાંચતાં-વિચારતાં બહુજ ખેદ થાય તે રવાભાવિક છે. બીજી પ્રજા કરતાં જેન પ્રજાને મુંબઈમાં વધારે ગીચ અને ગીચ ભાગમાં રહેવાનું છે. ખલાસીચલો-પાયધુની-સુતારચાલ- છીપીચાલ-માંડવી બંદર વિગેરે બહાકોટના એવા ભાગમાં જેની વરતી વસેલી છે કે જે ભાગમાં પારણુ પ્રમાણ વધારે આવે છે અને પહોગના સમયમાં પ્લેગની શરૂઆત પણ આ લતાઓમાંથી જ થાય છે. લેગની બાબતમાં પણ દર હજારે અન્ય કોમમાં મરણ પ્રમાણ બે-ત્રણ ટકા આવે છે. ત્યારે જેનામાં 10-12 ટકા મરણ પ્રમાણ આવે છે. આથી પણ વધારે દીલકરી ઉપજાવે તેવું મરણ પ્રમાણ બાળકોની બાબતમાં જેનોમાં આવે છે. આ બધું વાંચતાં સી. શાહની સસ્તા ભાડાની આરોગ્યદાયી ચાલ માટેની અપીલ ઉપર તરતજ લક્ષ ખેરાવાની જરૂરીઆત અમને જણાય છે. શ્રીમંત ગૃહસ્થના ધનવ્યયનું આ ઉત્તમ સાધન છે. જૈન બંધુઓને ખરેખરી મહત્વની–ઉપજિગી આ બાબત છે અને અમને પુરતી આશા છે કે મી. શાહની અપીલને યોગ્ય ન્યાય તત્ત્વજ જેન ગૃહસ્થ આપશે, અને આરોગ્યદાયી રસ્તાઓ ઉપર તેમના તરફથી જૈન ભાઈઓને ઉપગમાં આવે તેવી ચાલીએ બંધાવવાને સાવરજ બબસ્ત કરવામાં આવશે. જ્યારે અન્ય અન્ય સ્થળોએ માળાએ બંધાવી અથવા ખરીદી પિતાના પસાને મોટે ભાગે તેમાં રોકી વ્યાજના બદલામાં ભાડું ખાવું પસંદ કરામાં આવે છે ત્યારે ઉદાર દિલના શ્રીમંત ગૃહએ પોતાના જાતિબંધુ તેમજ ધર્મ બધુઓને આરોગ્યવાળે થળે રહેવામાં સહાયક શા માટે ન થવું ? બીજી જગ્યાએથી બીજાઓનું વધારે ભાર મેળવી તેને લાભ જૈન બંધુઓનું ભાડું ઓછું લઈને તેમને આપ એ દરેક કીમત ગૃહસ્થનું કાવ્ય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32