________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમપ્રકાશન કાય.
૧૯૫
માની કાં મનાઈ કરે છે. અને તેવા સૂક્ષ્મ નયાશ્રિત તત્ત્વને માટે સ્વલ્પબુદ્ધિ વાળા મનુષ્યને અયેાગ્ય લેખવે છે. એટલુ જ નહીં પણું તેને ઉલટા આ રહસ્યના વિડ’બક માને છે. વળી અલ્પબુદ્ધિવાળાને માટે આ અમૃત હિતાવહજ માનતા નથી. તેને માટે ચક્રવર્તીનું ભાજન નિળ એવા ક્ષુધાને આપવાથી જેવી ાની ઉત્પન્ન થાય તેવી હાનીના સભવ ખતાવે છે. સિદ્ધાંતમાંહેનું રહસ્ય શું આ કરતાં કાંઈ અપ સત્ત્વવાળુ છે કે તેને માટે અલ્પબુદ્ધિવાળાને અયાગ્ય ન માનવા ? વળી એવા દુરાગ્રહી જ્ઞાનલવના દુર્વિદગ્ધ મનુષ્યને માટે આ તત્ત્વ ઉલટું અનર્થંકારી કહે છે. તેની ઉપર અશુદ્ધ મ`ત્રપાઠીનું ષ્ટાંત આપે છે. અશુદ્ધ મત્રપાડી જેમ મંત્રથી થતું। લાભ મેળવતે નથી પણ તેના અધિષ્ઠાયક દેવના કેપનું ભાજન થાય છે, તેમ જિનાજ્ઞાથી વિપરીત માર્ગે ચાલનાર જિનવાણીને પ્રકટ કરતા સતા જિનવાણીના આરાધક થતા નથી, તેનું બહુમાન કરનારા ઠરતા નથી; પણ તેના વિરાધક અને આશાતના કરનારા કરે. છે પ્રાંતે વ્યવહારમાં પૂરા. પ્રવીણુ થયા સિવાય નિશ્ચયને લેવા જનારન માટે કહે છે કે તે પ્રાણી તળાવ તરવાને અશકત છતાં સમુદ્ર તરવાની કચ્છા કરે છે. તેમાં પેસે છે, તેનુ પરિણામ તેને ડુબી જવામાંજ આવે છે. આ પાંચે શ્લોકાનું રહસ્ય બરાબર વિચારવામાં આવશે તા જરૂર પાતાની ધારણામાંથી પાછા હવાપણુ થશે એમ અમારી માન્યતા છે.
હવે તત્ત્વાથાંધિગમના અનુવાદમાં આગળ કેવી કેવી ભૂલેા કરી છે તે ટુંકામાં
બતાવી તે પ્રસંગ સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.
પૃષ્ટ ૮૨ ના પ્રાંત ભાગમાં ભાષ્યકાર પરિધિ વિગેરે આઠ પ્રકારના ગણિત કેવી રીતે કરવા ? તેની કુંચીએ બતાવી છે. તેમાં પણ કેટલીક અશુદ્ધતા છે. દૃષ્ટાંત તરીકે પ્રથમ વાકય વિમતયેશનુળાયા મૂરું નૃત્તíક્ષેષઃ આ પ્રમાણે છે, તેમાં ત્રિમાદને ોએ. એટલે વર્ગ શબ્દ રહી ગઢે છે. આ આઠ પ્રકારના ગણિતવાળા સૂત્રના પૃષ્ટ ૮૩ના પ્રાર’ભમાં અનુવાદકારે તદન સમજ્યાવિના અનુવાદ કર્યાં છે. તેમાં લખે છે કે-“ વિધ્ધ ભકૃત દશ ગુણુકા મૂળ વૃત્ત પરિક્ષેપ હે.આર વર્લ્ડ વૃત્ત પક્ષેિપ વિષ્ણુભ પાદાભ્યસ્ત ગણિત હૈ. ” ઇત્યાદિ. આ તદ્દન ખાટો અને વળી મૂળના શબ્દે શબ્દજ મૂકી દીધેલા અનુવાદ છે. એનાખરો અર્થ એ છે કે- વિધ્ધ ભને વકરી તેને દશણા કરી તેનુ વર્ગી મૂળ કાઢતાં જે આવે તે વૃત્ત ( ગેાળ ) વસ્તુની પરિધિ ાવી. અને તે પરિષને વિષ્ણુભના એટલે વિસ્તારના ચેથા ભાગે ગુણતાં જે આવે તે ગણિતપદ અર્થાત્ ક્ષેત્રફળ જાણવું. ' આ પ્રમાણે આડે પ્રકારના ગણિત ટુંકામાં બહુ વિદ્રત્તા ભરેલી રીતે બતાવ્યા છે. તે નીલકુલ સમજ્યા વિના તેના તે શબ્દો પણ ધડાડવના મૂકી અનુવાદ લખ્યા છે. તેપણુ એટલું ઠીક છે કે નીચે નામાં અનુવાદકાર લખે છે
For Private And Personal Use Only