________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
જેનધામ પ્રકાશ. એ લેશ પણ ભરું હોય તો તેમણે શરૂ કરેલા ભગવતિજી મહાસૂત્રની ટીકામાંથી ઉતરેલી નિગોદ પત્રિશિકા વિગેરે પત્રિશિકાઓ માત્રને અનુવાદ તે પંડિત મહાશયે અમને સમજાવવાનું કબુલ કરે તે અમને લખવું. અમે તે કહે ત્યાં તેમની પાસે જઈએ અથવા તે અમારી પાસે આવે. આ બે ત્રણ ષટું વિશિકાએ યથાર્થ સમજાવશે તે એટલા ઉપરથી તેઓ દ્રવ્યાનુયોગમાં કાંઈક પણ સમજે છે એવી અમે અપ સંભાવના કરી શકીશું. પણ જો તેઓ એટલું પણ યથાર્થ સમજાવી ન શકે તે પછી ભગવતિજી જેવા મહાન સૂત્રમાં રહેલી અનેક દ્રવ્યાનુગ સંબંધી હકીકતને અનુવાદ તેઓ કઈ રીતે ખરે કરી શકવાના હતા ? અમે હાલમાંજ અહીના એક પંડિતની એવા અનુવાદ કરવાના કાર્યને અંગે એક પવિંશિકાને અનુવાદ કરાવી પરીક્ષા કરી છે, તે ઉપરથી જણાયું છે કે જેના સિદ્ધાંતના પૂરેપૂરા બોધ વિના એ અનુવાદ કરવાનું કામ હાથ ઝાલવું એ પણ એક પ્રકારની દૃષ્ટતાજ છે. પછી જ્યાં જેનાર તપાસનાર ન હોય ત્યાં ભલે તેનું કામ પસાર થઇ જાય, પણ તેથી તે કાર્ય સત્ય ઠરી શકતું નથી. ' આગમના અનુવાદ કરાવવા તત્પર થયેલા બંધુઓના દિલમાં “સૂત્રોમાં રહેલી ગંભીર રહસ્યવાળી બાબતોના શ્રાવકાદિ અધિકારી નથી એ વાત ઉતરતી જ નથી. તેમને ધડે લેવા માટે શ્રી અધ્યાત્મસારના છઠ્ઠા પ્રબંધમાં ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે તે ગ્રંથમાં બતાવેલા રહસ્ય માટે પણ શું કહ્યું છે તે જણાવવા તે પ્રબંધના અંતમાં આપેલા પાંચ કલાક આ નીચે આપીએ છીએ.
इदं हि परमध्यात्मममृतं ह्यद एव च । ' इदं हि परमं ज्ञानं, योगोऽयं परमः स्मृतः ।।१९१|| गुह्याद्गुह्यतरं तत्वमेतत्सुक्ष्मनयाश्रितम् । न देयं स्वल्पबुद्धिनां, ते ह्येतस्य विडंबकाः ॥१९२॥ जनानामल्पबुद्धिनां, नैतत्तत्त्वं हितावहम् । निर्बलानां क्षुधा नां, भोजनं चक्रिणो यथा ॥ १९३ ।। ज्ञानांशदुर्विदग्धानां, तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमंत्रपाठस्य, फणिरत्नग्रहो यथा ॥१९४।। व्यवहाराविनिष्णातो, यो जीप्सति विनिश्रयम् ।
कासारतरणाशक्तः, सागरं स तितीपति ।।१९५॥ આગમ પ્રકાશકે સંસ્કૃતના તે વેત્તાજ હોવા જોઈએ તેથી ઉપરના લેકે ના અર્થ આપવાની જરૂર વિચારી નથી. તે પણ જણાવવાનું કે-આ લેકમાં અધ્યાત્મ કે જે અમૃતની ઉપમાને યોગ્ય છે તે અમૃત પણ અગ્ય જીવને આપ
For Private And Personal Use Only