Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આગમપ્રકાશન કર્ય તિષીઓના વિમાનનું પ્રમાણ બતાવતા સતા ભાખ્યકાર- ભગવાન કૃષ્ટ ૧૦૧ પંક્તિ ૫ મીમાં કહે છે કે–3gવાશિયોગનૈમિા સૂર્યમંડવિપ, ચંદ્ર: પાશ, આને અનુવાદ તેજ પૃઇની પંકિત ૨૪ મીમાં આ પ્રમાણે કર્યો છે-“ અડતાળીશ (૪૮) જન તથા સાઠમેં એક ભાગ છે જન સૂર્ય મંડળકા વિકભ હિ. ચંદ્રમાકા છપન (પ૬) એજન. ” જુઓ ! સૂર્યનું વિમાન ને ચંદ્રનું વિમાન કે જે પૂરા એક એજનનું નથી પણ સૂર્યનું એક એજનના એકસટીઆ ૪૮ ભાગનું અને ચંદ્રનું એકસટીઆ ૫૬ ભાગનું છે તેને ૪૮ યોજનાનું અને પદ જનનું બનાવી દે છે. શબ્દાર્થ વિચારતા નથી, આગળ પાછળ સંબંધ જોતા નથી, દિગબર કે શ્વેતામ્બર કોઈ શાસ્ત્રને બોધ નથી, એટલે પછી અનુવાદમાં જેમ આવે તેમ લખી દેવું તેજ ધોરણ અંગીકાર કર્યું છે. આવા અનુવાદ ઉપરથી શીખનાર કેટલું શીખે તે વિચારવાનું છે અને આવા અનુવાદને પ્રમાણ ગણી તેની કે તેની પાસે બીજા અનુવાદ કરાવવા તે કેટલું જોખમભરેલું છે તે પણ વિચારવાનું છે. હવે ઘણી બાબત છેડી દઈ માત્ર અનુવાદકોરની એક બે છેવટની શબ્દાર્થ સંબધી અજ્ઞાનતા બતાવી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. | પૃષ્ઠ ૨૩૪ ની છેલી પંક્તિમાં વધુ સમ રત્ન લખેલ છે તેને અનવાદ “ કમ સસ અરનિપ્રમાણુ (પ્રમાણુ વિશેષ ) ” આવો કર્યો છે. આ અનુવાદ ઇદ અનુસારે પણ ખોટો કર્યો છે રત્નિનું અરત્નિ લખ્યું છે અને રત્નિ શબ્દને અર્થે હાથ થાય છે તેનું અજ્ઞાનપણું પ્રકટ કર્યું છે. એક સમયે કેટલા સિદ્ધ એ સંબંધમાં પૃષ્ઠ ૨૩૫ પક્તિ ૨૨માં ભાગ્ય४२ सणे-संख्या । कत्येकसमये सिध्यन्ति । जघन्यनेक उत्कृष्ठेनाष्टशतम् ।। આને અનુવાદ–“ સંખ્યા કે વિષય કિતને એક સમય સિદ્ધ હેતે હૈ ? જઘન્ય રૂપસે તે એકકા ગ્રહણ હૈ ઔર ઉત્કૃષ્ટતાસે અgશત અર્થાત્ આ ઠગ્સ (૮૦) કે પ્રહણ છે. આ પ્રમાણે કર્યો છે. આ અનુવાદ કેટલું બધું અજ્ઞા નપણું સૂચવે છે. ઉત્કૃષ્ઠ ૧૦૮ સિદ્ધ છે એ સામાન્ય પ્રકરણના બેધવાળ પણ જાણે છે તેને બદલે અહીં હકીકતના ને અર્થના અજ્ઞાનપણથી ૮૦૦ ઠરાવી દીધેલ છે. આવી જ કેટલી કાઢવી ? ને કેટલા પાના રેહવા ? હવે વધારે આ હકીકતને વિસ્તાર કરવાની જરૂર જણાતી નથી. કારણકે જેને લક્ષ આપવું હશે તેને માટે આટલું પણ ઘણું છે. તેથી હાલ તો આ અવેલેકન કાર્ય સમાસ કરવામાં આવે છે. ઈલમ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32