________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમપ્રકાશને કા.
૨૬૩ નને ન્યાય આપો , તો જે જે ઇચ્છાઓ કરશે તે પૂરી પડી શકશે, અને જે કઈ જ્ઞાતિ અગર દેશસેવા કરવા ધારો તે કરી શકશે.
- શરીરને આરોગ્યદાયી આ નિયમો તરફ સર્વ બંધુઓનું પુનઃ પુનઃ લક્ષ ખેંચી આ વિષય પૂર્ણ કરવામાં આવે છે.
કાપડીયા નેમચંદ ગીરધરલાલ. નટ-આ નિયમે ખારાક કેમ લે તેને લગતા છે તેની સાથે એટલું ખાસ કેયાનમાં રાખવાનું છે કે ખોરાક કે હે? ક્યા પદાર્થો લેવા ? તે જાણવાની વિચારવાની–તેનો નિર્ણય કરવાની ખાસ જરૂર છે. તેથી તેને લગતે એક નિયમ નીચે પ્રમાણે વિધા.
પદાર્થો શાસકારે સર્વકાળે અથવા અમુક કાળે અભય કહ્યા હોય, જે પદાર્થો ત્રસ જીવથી વ્યાપ્ત હોય, જે ખાવાથી અનેક ત્રસ જીવેની વિરાધના થતી હોય તેવા પદાર્થો કદી પણ ખાવા નહીં. કારણકે તેથી આ ભવમાં શરીર બગડે છે, જતુસહિત ખોરાક શરીરને અત્યંત હાની કરે છે અને તેથી અશુભ કમ બંધાવાને લીધે પરભવ પણ બગડે છે. ત્યાં દુર્ગતિમાં ગમન થાય છે અને અનેક પ્રકારનાં દુઃખ ભોગવવા પડે છે. તેથી સર્વ નિયમમાં અગ્રસ્થાને મૂકવા લાયક આ નિયા અવશ્ય ધ્યાનમાં રાખવે.
વળી રાક બહુ રાચામાચીને અત્યંત આસક્તિ ધરાવીને ખાવા નહીં. કારણકે ખાધા પછી તેનું શું પરિણામ આવે છે તે વિચારવું. વળી ગમે તેટલી આસક્તિથી ખાધા છ મુખમાં તેને રસ રહેતો નથી અને અમુક સમયે પાછી શુપા તે હાજર રહે છે માટે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી. તંત્રી.
आगमप्रकाशन कार्य. (તસ્વાર્થધામ સાધ્યના હિંદી અનુવાદનું અવલોકન.)
આ સંબંધમાં પ્રથમ બે ત્રણ ર લેખ લખેલા છે. હવે આ લેખ વધારે લખાવવાની જરૂર નથી, કારણકે જો રામબાણ ઔષધી આપ્યા છતાં તેની અસર ન થાય તે પછી વ્યાધિ બીજી કોર્ટમાં પ્રવેશ કરી ગયેલ છે એમ સમજવાનું છે. અને પીસ્તાલીશ આગમ અનુવાદ સાથે પ્રગટ કરનાર બંધુઓને ખાસ જણાવીએ છીએ કે હજુ પણ જે તેને અનુવાદકાર સાચ-યથાર્થ અનુવાદ કરશે ક ૧ એક ઇ પનું અનુકરણ ૨ વિશેપ માટે જુઓ જૈનધર્મ પ્રકાશ પુ. ૨૦ Vટ ૨૫. શ્રાદ્ધોવરાવિધિને લેખ. ઉપદેશપ્રાસાદ સ્થંભ ૧૨ મે
For Private And Personal Use Only