________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજન સમયે સાચવવાના નિયમા
h
ઘડી
અન્ય કાર્ય સત્તર સપૂર્ણ કરી શકાય તદર્થે નકામે ગુમાવેલે નહિજ ગણાય. આ ટાઈમ વમાનના ચાલુ કાર્યો માટે અને ભવિષ્યમાં જે ચેાજના હોય તેને સપૂર્ણ કરવા માટે ચેગ્ય રીતે પસાર કરૅલેજ ગણાશે. તમારા ખાણાને સપૂર્ણ રીતે શાંતિથી ન્યાય આપવાને જરૂર હાય તેટલે ટાઇમ તેમાં પસાર કરો, અને તે વખત દરીઓન-લગભગ ત્રીશ મીનીટ સુધી તમારા મનને નિશ્ચિત, ઉપાધિ રહિત, જાળેાથી મુક્ત રાખે. તમારા શરીરને પાવુ -તેને આરોગ્યતંદુરસ્ત રાખવું તે તમારી ફરજ અને હક છે. હુક તરીકે જો તંદુરસ્ત શરીર રાખવા ચાહતા હૈ', અને ફરજ તરીકે તે શરીરના આરેાગ્યનું કાર્ય ખળવવા માગતા હા, તે શરીરને માટે જરૂરી ખારાક માટેનેા આટલે ટાઈમ જરૂર નિયત કરજો. જો તમારા શરીરન, સાથે તમે સારૂં વન ચલાવશેા, તે આરેગ્ય રહે તેવી રીતે તમે વર્તશે, તે તે તમને લાંબા વખત સુધી અને ચેકસપણે કા આપશે. ધારેલ કાર્યની સિદ્ધિ અવશ્ય થઇ શકશે. અને તમને બહુ આનંદ રહેશે. આ સૃષ્ટિના આન ંદે પણ લાંબા વખત સુધી ભેગવી શકાશે, માટે ખાસ ખારાક માટે વાતને નિયમ કરશે, અને ખાવા વખતે કદી પણુ ઉતાવળ કરશે! નહિં, અને મનને નિશ્ચિત-સ્વસ્થ રાખજો.
.
નિયમ ૫ મે-ધારાક વહેલા પાચન થાય તે માટે આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ખેારાકની શરૂઆત થાય ત્યારથીજ જ્યાંસુધી તે ખારાકનેા-અન્નને સ્વાદ આવેઋગ્ણા ઇંદ્ર તેમાંથી રસ ગ્રહણ કરે ત્યાંસુધી તે ખેારાક ખુબ ચાવે અને ત્યાર પછીજ મુખમાંના ત્રાસને ગળેથી નીચે ઉતરવા ઘે. જેમ ખેારા વધારે ચવાશે. મેઢાના અમૃત સાથે જેમ તે વધારે ભેળાશે, તેમ સહેલાઇથી તેનુ પાચન થશે. તેથી ખોરાકને જેમ બને તેમ વધારે ચાવવાની ખાસ જરૂર છે, તમારી પાચનશિત ગમે તેવી નબળી હાય, તેપણ આ રીતથી ગમે તે ખારાક લેવાથી-અનાનસ પૂર્ણ રીતે ચાવીને હાજરીમાં તેને માગ આપવાથી તે ખારાક અવશ્ય પચશેજ તે નિશ્ચયથી માનજો, અને તેવી રીતે ચાવીને ખેારાક ખાવાથી તમારી પાચનશક્તિ વધારે મજબુત બનશે, દેવટે પાચનશકિતની નબળાઈ દૂર થઈ જશે, અને પૂવી વાન શકિતવાન્ તમે થશે, તેમજ સુદ્રઢ શરીર પ્રાપ્ત કરવા ભાગ્યશાળી નીવડશે. તેવી રીતે ખારાક ચાવીને ખાવાથી પાચનશિતની નબળાઈ ાત્રા તેના કાઈ પણ વ્યાધિ સદંતર દૂર થશેજ. અને તમે આરગ્યવાન, તદુરસ્ત મનશા. વળી અહુ ઉતાવળથી ચાવ્યા વગર ઝપાટાબંધ ખાવાથી તે ખેારાક જે પુષ્ટિ, જે શિત આપશે તેના કરતાં ઘણી વધારે પુષ્ટિ અને શિકત આવી રીતે ચાવીને ખેારાક ખાવાથી તમને પ્રાપ્ત થશે. આવે લાભ તેમાંથી થતા ડાવાથી તે નિયમને અનુસરવું' તે સુજ્ઞનું કર્તવ્યજ છે. વળી જયારે
For Private And Personal Use Only