Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ, શરીરને વધારે પુષ્ટિ મળશે, તેનામાં વધારે શકિત રહેશે, એટલે તમારી તંદુરસ્તી પણ સારી રહેશે, તમે વધારે મજબુત થશો, માનસિક અને શારીરિક બંને સ્થિતિમાં તમે સુદ્રઢ બનશે, તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશે અને તે દરમીઆન પ્રાપ્ત કાર્યોને–તમારી ફોન ઘણા લાંબા વખત સુધી બનાવવા તમે શક્તિવાન નીવડશે, માટે જે તેવી ઈચ્છા હોય, ગુઆરોગ્ય અને દ્વારા જીવનપર્યત કાર્ય કરવાની શક્તિ ચાલુ રહે તેવી ઈચ્છા હોય તો આ નિયમ--અનાજ ચાવીને ખાવાની ટેવ-જરૂર પડશે. . નિયમ ૬ -પાચનશકિતને માટે લેહીનું કરવું તે ભાગમાં જેમ બને તેમ વધારે થાય તે ખાસ અગત્યની બાબત છે. લેહી તે ભાગમાં જેમ વધારે કરે, તેમ પાચનશકિત સારી રીતે સુધરે છે, એટલું જ નહિ પણ ખાધેલા ખોરાકમાંથી જે પુષ્ટિકારક નીકળે તેને શરીરમાં સારી રીતે સર્વત્ર ફેલાવવામાં લેહી ખાસ સાધનભૂત નીવડે છે. પુષ્ટિકારક ત લેહી મારફતજ આખા શરીરમાં પ્રસરે છે, તેથી જેમ લેહી હાજરીના ભાગમાં વધારે કરે તેમ વધારે શરીરને ફાયદો થાય છે. આવી રીતે લેહી તે ભાગમાં વધારે કરે તેના બે ઉપાય છે. એક તો શ્વાસે-- શ્વાસની ક્રિયા જે બહુ ઉતાવળી અને અપૂર્ણ કરવામાં આવે છે, તે દીર્ધ શ્વાસશ્વાસ લેવાની ટેવ પાડવી. ધીમા અને દીર્ધ શ્વાસોશ્વાસ લેવા એટલે જ્યાં સુધી પેટ અને છાતી થાશ્વાસથી ભરાય ત્યાં સુધી ધીમે ધીમે શ્વાસ તેમાં ભરો, અને પછી તેવી જ રીતે ધીમે ધીમે શ્વાસ મુ, તે સંપૂર્ણ રીતે બહાર નીકળી રહે ત્યાં સુધી શ્વાસને બહાર કાઢવે. આ પ્રમાણે દીર્ધ શ્વાસોશ્વાસથી લોહી બહુ સારી રીતે કરી શકે છે, લોહીની શુદ્ધિ પણ સારી થાય છે, અને તેવી રીતે લીપેલા પાસેશ્વાસ કઈ વખત અજીર્ણ થયું હોય તો તે મટાડવામાં પણ ઉપયોગી થાય છે. આ શ્વાસે શ્વાસની ટેવ તો બહુજ લાભદાયક છે. શરીરને તંદુરસ્ત, અને આનદમય રાખે છે. વળી લોહી તે ભાગમાં વધારે કરે તે માટે બીજે માનસિક ઉપાય છે, તે આ પ્રમાણે છે. હમેશા ખાવાની શરૂઆત કરો તે પહેલાં થોડી મીનીટ સુધી તમારા મનને શરીરના તે ભાગ ઉપર સ્થીર કરે, શાંતિથી મનનું લક્ષ શરીરની હાજરીના અને તેની સાથેના ભાગઉપર સ્થાપિત કરો, અને તે દરમીઆન લે તે ભાગમાં વધારે ફરે છે તેવી ધારણા કરે. ઘોડા વખત સુધી આ પ્રમાણે ટેવ પડશે એટલે તે ભાગમાં લેહી વધારે કરે છે તેમ તરતજ તમને લાગશે. આ સાદી રીત પણ તમારા બળમાં બહ વૃદ્ધિ કરનાર અને પાચનશકિતને સુધારનાર અને કશ્ય નીવડશે. તમારી તે શકિતમાં મોટો ફેર પડી જશે, અને ખાધેલો ખોરાક તરતજ 1. : : (પાને લાગશે. અને પાચનશકિતની જરાપણ નબળાઈ હશે તો તે તરતજ - , , , , , , ' + ભ મ રે પાન રીત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32