________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજન સમયે સાચવવાના નિયમતીય રીતે ખાવાથી અજીર્ણ થાય છે. ખાતી વખતે તે તમારા ખોરાકનો સંપૂર્ણ આનંદ અનુભવતાં તેને ઉપભોગ લેજે. આવી રીતે શાંતિથી ઉપભેગહેતાં તે ખેરાક જલદી પચી જશે. પાચન શરીર સંરક્ષણાર્થે જેટલું જરૂરનું છે, તેટલુજ બલકે તેથી વધારે મન અને આત્માને વિશેષ જરૂરનું છે. શરીર આરી પડે, અજીર્ણનો અનુભવ કરા પડે, એટલે સર્વ કાચ બંધ પડે છે. જ્યારે પાચન સારું હોય ત્યારેજ આ શરીરરૂપી કારખાનાના દરેક સંચા તેને જે જે કાર્યો કરવાનાં હોય તે સંપૂર્ણ રીતે–ગ્ય રીતે બનાવી શકે છે અને શરીર તે મન અને આત્માનું હથીયાર હોવાથી તે હથીયાર જ્યારે સારું હોય, ત્યારેજ મનમાંથી નવીન કાર્યોની ઉત્પત્તિ અને ચાલુ કાર્યોને નિભાવ થઈ શકે છે. જે સંગીતની ખરેખર મજા ભોગવવી હોય, આનંદ લેવો હોય, સંગીતની મીઠાશ ચાખવી હોય, તે સંગીતના વાજીત્રના તારને સંપૂર્ણ તાલમાં ગોઠવવા પડે છે. તેવી જ રીતે આ શરીરરૂપ વાજિંત્ર પણ જે બરોબરગેવાએલ હોય, તેજ તેમાંથી ખરે આનંદ, ખરી મીઠાશ, શુદ્ધસુંદર વન અનુભવી શકાય છે. શરીરના આરોગ્યને ખરે આધાર સંપૂર્ણ 'પાચન ઉપર રહેલો છે. શરીરરૂપી વાજિત્રને તાલ અજીર્ણ સાથે મળતું નથી પણ સંપૂર્ણ પાચન સાથેજ મળતું હોવાથી પાચનશુદ્ધિ ખાસ જરૂરી છે; તેથીજ ખોરાકનો જીવન ખાતર પણ સંપૂર્ણ આનંદથી ઉપભેગ કરાય, તેજ તેનાથી ધારેલ ફળ મળે છે; સારાંશ કે અતિ અકરાંતીઆ થઈને ખાવું નહિ, તેમ બહુ ઉતાવળ કરીને પણ ખાવું નહિ. પાચન સારૂ થાય તેવી રીતે શાંતિથી 'પીરસાએલ રાક લે, અને આનંદથી-શાંત ચિત્તથી તેને ન્યાય આપવા
* નિયમ ૩ - રાકની પસંદગીમાં બહુ ચેકસ થવું નહિ. આ ખોરાકજ મને પચશે, આ મારી તબીઅતને અનુકુળ નહિ જ આવે, આ ખાવાથી તે હું હેરાન થઇશ-મારી તબીઅત બગડશે–આવા આવા ખોરાકની પસંદગીમાં બહુ વિચાર કરવા નહિ. ખોરાક માટે એટલી તપાસ કરવાની છે કે તે રાંધેલ પદધ્ધિ શરીરને પુષ્ટિ આપનારા, આરોગ્ય દેનારા, અને સારી રીતે તૈયાર કરાએલપાકેલા છે કે નહિ. તેટલી તપાસ પછી તેને સંપૂર્ણ આનંદથી ન્યાય આપવાનજ વિચાર રાખવો. દોષ શોધવાના દેખાવથી-દરેક બાબતમાં ભૂલે લેધી કાઢવાના ઇરાદાથી-દરેક વસ્તુ નડશે. “આ વસ્તુ કેમ ખવાય તેવા ઈરાદાથી ભોજનગૃહ્માં કદી પ્રવેશશે જ નહિ. જ્યાં સુધી આવા ઇરાદાથી તમે ખોરાક લેશે, આ ખેરક પચશે જ નહિ તેવી ધારણ કરીને તેને આરેગશે, ત્યાં સુધી તે ખોરાક મે તે પુષ્ટિ આપનાર, તંદુરસ્તી વધારનાર હશે તે પણ તમને પચશેજ નહિ. ચક્રવર્તીની ગીરની માફક તમે તે જીરવી શકશેજે નહિ; અને ઉલટ તે રાક તમને કષ્ટદાયી-તમારા શરીરને બગાડનારજ નીવડશે. ઘણી વખત અજીર્ણ
For Private And Personal Use Only